બીટકોઈનના મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજી દિલ્હી એરપોર્ટથી કરાઇ ધરપકડ, બુર

સુરતઃ બિટકોઈનના મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. દુબઈથી દિલ્હી આવતા સમયે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. આ માસ્ટર માઈન્ડની જાણ સીઆઈડી ક્રાઈમ દ્વારા દેશભરમાં કરાઈ હતી. બિટકનેક્ટનો એશિયાનો દિવ્યશ

કેરળમાં આફત,સુરતથી ફાયર વિભાગના 20 જવાનો જોડાશે રાહત કામગીરીમાં

સુરત: કેરળમાં વરસાદે એવી તારાજી સર્જી છે કે દ્રશ્યો જોઈને જ ભલ ભલાના છક્કા છૂટી જાય. અત્યાર સુધીમાં કેરળમાં 324 જેટલાં લોકો કુદરતી પ્રકોપનો ભોગ બન્યા અને હાલ પૂરની સ્થિતિ છે. ત્યારે કુદરતી હોનારત સામે બચાવ અને રાહત કામગીરી માટે સુરતથી ફાયર વિભાગના 20 જવાનો કેરળ જશે.  બચાવ કા

સુરત: કાપડના વેપારીઓ અનોખી રીતે કરશે સ્વતંત્રતા દિનની ઉજવણી

દેશભરમાં 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા મળીને અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સુરતની કાપડની મિલો દ્વારા ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બનાવીને ઉજવણી કરવામાં આવશે. આ દિવસે 100થી વધુ સંસ્થાઓ દ્વારા મળીન

હેવાનીયતે હદ વટાવી, સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

સુરતમાં એક ત્રણ વર્ષની માસૂમ બાળકી હવસખોરનો ભોગ બની. સચિનના હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝની આ ઘટના છે. જ્યાં આરોપીએ દોરા બનાવવાના કારખાનામાં બાળકી પર કુકર્મ આચર્યુ.  સમગ્ર ઘટના વિશે જણાવીયે તો, કારખાનામાં કામ કરતા એક સાથી કર્મચારીની માસૂમ બાળકી ઘર આંગણે રમતી હતી તે સમયે આરોપી બાળકીને

સુરતઃ યોગીચોક ખાતે તંત્રએ ગેરકાયદે દબાણ કર્યુ દૂર, પેરેડાઈઝ એપાર્ટમેન્

સુરતઃ શહેરના યોગી ચોક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોગી ચોકમાં આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિ

સોનગઢના અવાવરૂ મકાનમાંથી મળ્યુ માનવ કંકાલ, પોલીસે હાથ ધરી તપાસ

તાપી જિલ્લાના સોનગઢમાં એક સનસની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ખંડેર જેવા મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. અનેક સવાલો સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

સોનગઢ પંથકમાં નેશનલ હાઇ-

સાંભળો સરકાર..! ગુજરાતના આ ગામનો પુલ વરસાદમાં વહી ગયો,પ્રજાને પડે છે હ

ગુજરાત મોડલની દેશ વિદેશમાં ચર્ચા કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનો વિકાસ માત્ર શહેરી વિસ્તારો પુરતો સિમિત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, અનેક ગામો એવા છે કે જ્યાં આજે પણ સારા રોડ રસ્તા નથી. અમૂક અ

સુરત: અકસ્માત સર્જાતા એકનુ મોત, 500થી કાવડિયાઓએ હાઇવે કર્યો ચક્કાજામ

સુરતના કીમ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા પાસે સિયાલજ પાટિયા પર ટ્રક ચાલકે કાવડિયાઓને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક કાવડિયાનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે એક ઈજાગ્રસ્ત

સુરતઃ નર્મદા નદીમાંથી કાવડ ભરીને સુરત જઇ રહેલા કાવડીયાઓને ટ્રકે ઉડાવ્ય

સુરતઃ કીમ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા પાસે સિયાલજ પાટિયા પર ટ્રક ચાલકે કાવડિયાઓને ઉડાવ્યા હતા. આ ઘટનામાં 1 કાવડિયાનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યાર


Recent Story

Popular Story