તાપીઃ કસવાવ ગામે ક્વોરીમાં બ્લાસ્ટ થતા ગામને નુકસાન, કંપની માલિકો અને

તાપીઃ વ્યારાના કસવાવ ગામે ક્વોરીમાં બ્લાસ્ટ થતા ગામમાં કપચી ઉડી હતી. જેના કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જોકે આ અંગે ગ્રામજનોએ ક્વોરીના માલિકને કહ્યું પરંતુ તેણે એકપણ વાત ન સાંભળતા ગ્રામજનો પર હુમલો કરાવ્યો હતો.

સુરતઃ ટ્યુશન ક્લાસના બિલ્ડીંગમાં ભીષણ આગ, ફસાયેલા 70 વિદ્યાર્થીઓને બચા

સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. આગમ આર્કેટની દુકાનમાં આગ લાગી હતી. આ બિલ્ડીંગમાં ટ્યુશન ક્લાસીસ ચાલતું હતું. અચાનક આગ લાગતા 70 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ આગમાં દાઝી જતા 8 વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષકને સારવાર માટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જનાર માટે આવ્યા ખુશખબર...! તંત્રએ લીધો મોટો નિ

નર્મદા: વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 અને 21 ડિસેમ્બરે ચાલુ રહેશે. મહત્વનુ છે કે, પીએમ મોદીના કેવડિયાના પ્રવાસને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. DG કોન્ફરન્સને લઈને તંત્ર દ્વારા યુનિટીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં PM મોદ

2007 અજમેર દરગાહ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ગુજરાત ATSએ કરી

ભરૂચઃ વર્ષ 2007માં થયેલા અજમેર દરગાહ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ATSએ ધરપકડ કરી છે. ATSએ ભરૂચ પાસેના શુક્લતીર્થથી ધરપકડ કરી છે. આરોપી સુરેશ નાયર પર NIAએ 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું.

સુરત: અયોધ્યા રામમંદિર મામલે ગુજરાતના હિંદુ સંગઠનો પણ આવ્યા એક્શનમાં

સુરત: અયોધ્યામાં રામમંદિર બનાવવાના મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે અયોધ્યા મંદિરને લઈને ગુજરાતમાં પણ હિંદુ સંગઠનો એક્શનમાં આવ્યા છે. રામમંદિર મુદ્દે સુરત અને રાજકોટમાં જાહે

સુરત: નોટબંધી-GSTથી ટેક્સટાઇલ ઉદ્યોગને અસર, સંસદીય કમિટી લેશે મુલાકાત

સુરત: દેશભરમાં સરકાર દ્વારા નોટબંધી અને GST લાગુ કરવામાં આવતા ઉદ્યોગોમાં અસર જોવા મળી રહી છે. GST બાદ હજી પણ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. GSTના કારણે સુરતમાં ટેક્સટાઈલ

CRPFના 10થી વધુ જવાનોની હત્યાનો આરોપી ખુંખાર નક્સલી વાપીમાંથી ઝડપાયો

વાપીઃ બિહારનો ખૂંખાર નક્સલી વાપી જીઆઇડીસીની એક કંપનીમાંથી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત એટીએસની ટીમે વાપી જીઆઇડીસીમાં આવેલી ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાંથી રાજેશ નામના એક ઈનામી નક

પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા ફિલ્મ દ્રશ્યો, કાર લઇ પીછો કરતાં બન્યુ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી પોલીસે કારનો પીછો કરીને એક બુટલેગરને દબોચી લીધી છો. જો કે પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને જોઈને કાર લઈને બુટલેગરો ભાગ્યા હતા.

દિહેણ ગામમાં દીકરીનો જન્મ થતા પરિવારે વાજતે ગાજતે ઉજવ્યો, તોરણ બંધાવ્ય

સુરતઃ 21મી સદીના આધુનિક જમાનામાં પણ ભલે દીકરા દીકરી એકસમાનની વાતો કરવામાં આવતી હોય પણ આજે પણ દીકરીના જન્મ કરતા દિકરાના જન્મની ખુશી માતા-પિતાના ચહેરા પર વધારે જોવા મળતી હોય છે. ત્


Recent Story

Popular Story