GSRTCનો તહેવારને લઈ એસટી નિયામક વિભાગે લીધો નિર્ણય, 600 બસો વધારે દોડા

સુરતઃ દિવાળીના વેકેશન દરમિયાન ખાનગી લકઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે સરકારી તંત્ર હરકતમાં આવી હતી. એસટી નિયામક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન ગુ

Statue of Unity જોવા માટે ખરીદવી પડશે ટિકિટ, જાણો શું છે એન્ટ્રી ફી

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે આવતીકાલે લોકાર્પણ થશે. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓએ ટિકિટ લેવી પડશે. મુલાકાતીઓને પ્રતિમા જોવા માટે દર ચૂકવવો પડશે. 15 વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફી 60 રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે જ 15 વર્ષથી મ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આખરી ઓપ, PM મોદી 31 ઓક્ટોબરે કરશે રાષ્

નર્મદા: વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે 182 મીટરની ઉંચાઈવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

સુરતની નેશનલ લેવલની જિમ્નાસ્ટીક રમનાર પૂજા શાહ લેશે દીક્ષા, સંસાર કરતા

સુરતઃ સંયમનો મારગ ખાંડાની ધાર પર ચાલવાનો છે. કોઈ વિરલા જ તેમાંથી પરા ઉતરે છે. પરંતુ તમામ સુખ સુવિધાઓ વચ્ચે ઉછરતાં ઉછરતાં ભર જુવાનીમાં અને ચળકતી કારકિર્દી વચ્ચે ભૌતિક સુખનો ત્યાગ કરી સંન્યસ્તના પંથે પ્રસ્થાન કરવા માટે મન બનાવી લેવું એ કામ જાગૃતિ અને હિંમત માગી લે તેવું છે. આ કળજ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં વધારો કરશે 241.2 હેક્ટરમાં આવેલ 'ફ્લાવર ઓ

નર્મદા: લોખંડી પુરૂષ સરદાર પટેલની ની સૌથી ઊંચી પ્રતિમા, ભવ્ય પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવનાર કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં વધારો કરવા હવે ફ્લાવર ઓફ વેલીને પણ બિછાવામાં

તલાક, તલાક, તલાક શબ્દથી બે મહિલાઓના ઘર તૂટ્યાં, દસ મહિનાના લગ્નજીવનમાં

વલસાડઃ કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓ પર થતાં અત્યાચાર રોકવા માટે નવો કાયદો લાવ્યા હતા. પરંતુ આ કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પણ મુસ્લીમ બહે

સુરત: ઉધનામાંથી 2.54 લાખની નકલી નોટ સાથે 2 યુવકોને પોલીસે દબોચી લીધા

સુરતના ઉધનામાં આવેલ ભાઠા વિસ્તારમાંથી પોલીસે 2000ના દરની 127 નકલી નોટ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. આ બન્ને આરોપી ભાવનગરના વતની છે તેવો ડુપ્લિકેટ નોટ ભાવનગરથી સુરતમાં વટાવવા આ

સુરત: રેલવે દ્વારા આજે મેગા બ્લોકેજ, મુંબઇ જતી તમામ ટ્રેન પડશે મોડી

સુરતમાં આજે રેલવે દ્વારા મેગા બ્લોકેજની કામગીરી શરૂ કરવામાં આવશે. મેગા બ્લોકેજની કામગીરીના કારણે મુંબઇના સફાલે સ્ટેશન પર બ્લોકેજ અપાતા કેટલીક ટ્રેનો રદ્દ થશે. સુરતથી મુંબઈ જતી ફ્

સુરતઃ ભંગારવાળાએ 10 વર્ષીય બાળકીને વેફરની લાલચ આપી કર્યો અપહરણનો પ્રયા

સુરતઃ નાની બાળકીઓ પર વધી રહેલી દુષ્કર્મની ઘટના વચ્ચે વધુ એક બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો હતો. ભંગાર વાળો એક 10 વર્ષીય બાળકીને વેફરની લાલચ આપી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ


Recent Story

Popular Story