દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દે ધનાધન, ગ્રામજનો હોડીમાં કરે છે આવનજાવન

સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બોલાવી છે. દક્ષિણ ગુજરાતમાં અવિરત પડી રહેલા વરસાદમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના વાંસદા 10, ગણદેવીમાં 6, ચીખલીમાં 5, ખેરગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈમા

આ માર્ગ છે શૂરાનો..! ગોલ્ડમેડાલિસ્ટ ડો.હિના સ્ટેથોસ્કોપ છોડી સુરતમાં લ

સુરત: 'સંયમનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ' આ વાત સાચી છે. કેમ કે, આ માર્ગ ખાંડાની ધાર પર ચાલવાનો છે. જોશસભર જવાની, ચમકતી કારકિર્દી અને સુખની છોળો છોડી સંયમના પથ પર ચાલવાની હિંમત બધામાં નથી હોતી. મોહના અનેક તાંતણા તોડાવનું બળ બધામાં નથી હોતું. પરંતુ ભૌતિક જગતમાં ડોક્

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ, મધુબન ડેમના દરવાજા ખોલ

વલસાડઃ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઘણું પ્રભાવીત થયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વલસાડ અને ધરમપુર તાલુકામાં વરસ્યો છે. ધરમપુરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલ

VIDEO: વલસાડમાં મેઘ તાંડવ,ઔરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા મધુબન ડેમ ઓવરફ્લો થયો છે. તો આ તરફ દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. વલસાડમાં છેલ્લા 8 કલા

Video: નવસારીમાં દરિયો બન્યો ગાંડો તૂર! દિવાલ તુટતા પાણી ગામમાં ઘુસ્યુ

નવસારીઃ બોરસીમાછીવાડમાં આજે પણ દરિયો તોફાને ચડ્યો છે. બે દિવસ પહેલા ગામની આગળ રહેલી દિવાલ તુટતા દરિયાનું પાણી ગામમાં ઘુસવા લાગ્યું હતું. જોકે દરિયામાં હાલ ભરતી હોવાથી દરીયાના મોજા 15થી 20 ફૂટ જેટલા ઉચા ઉછળી રહ્યાં છે.

બીજી બાજુ પુર જોશમાં પવન સાથે વરસાદી ઝાપટા પણ

સતત 8 દિવસથી વલસાડ પર ઓળઘોળ થઇ રહ્યા છે મેઘરાજા,નદીઓ વહી બે કાંઠે

વલસાડ: જિલ્લામાં છેલ્લાં 8 દિવસથી મેઘાની મહેર છે. સતત 8 દિવસથી વરસાદની હેલીથી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ગત મોડીરાતે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. તો આજે પણ જિલ્લામાં વરસાદનું જોર યથાવત જોવા મળ્યું.

જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વરસેલા વરસાદ પર ન

VIDEO: સુરતમાં પોલીસ ચોકી નજીક યુવકની જાહેરમાં હત્યા, ઘટના CCTVમાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકની ખુલ્લેઆમ હત્યા થયાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા હતાં. એક યુવકને આંતરીને તીક્ષ્ણ હથીયારના ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. BRC પોલીસ ચોકીની હદમાં આ બનાવ બન્યો હતો. રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તના દાવા હોવા છતાં એક યુવકની

નવસારીઃ દરિયો બન્યો તોફાની, આસપાસના ગામોમાં ઘૂસ્યા પાણી

નવસારીમાં અમાસને પગલે દરિયામાં ભરતી આવી હતી. એક તરફ વરસાદે અને બીજી તરફ ભરતી આવતા દરિયાઈ વિસ્તારની આસપાસના ગામોમાં પાણી ઘૂસ્યા હતુ. દરિયાનું તોફાની પાણી ગામમાં ઘૂસતા લોકો પરેશાન થયા હતા. 

Aaje Gujarat (આજે ગુજરાત) | 22nd July'18

  • સુરતમાં કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્ય સર્જાયા

  • જામનગર: ખેડૂતે વ્યાજખોરોની ધમકીના પગલે કરી આત્મહત્યા

  • અમદાવદમાં પહેલા જ વરસાદમાં ખોલી તંત્રની પોલ, શહેરના માં અમરાઇવાડીમાં પડ્યો ભૂવો