વલસાડ: કાજુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મોટું નુકસાન

વલસાડમાં કાજુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. જોત જોતામાં આગે એટલું વિકરાળ રૂપ ધારણ કર્યુ કે ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો.

આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં

ઓડિશાના CM નવીન પટનાયક સુરતમાં, 3 લાખથી વધુ ઓડિશાવાસીઓને સંબોધ્યા

નવી દિલ્હીઃ ઓડિશાના સીએમ નવીન પટનાયક સુરતની મુલાકાતે આવ્યા હતા. CM નવીન પટનાયક ઓડિશાવતનીઓની મુલાકાતે આવ્યા હતા. સુરતના અમરોલીમા પાર્ટી પ્લોટમાં 3 લાખ કરતા વધારે ઓડિસાવાસીઓને સંબોધ્યા હતા.  તેમને પોતાના સંબોધનમાં કહ્યું કે, ભુવનેશ્વરમાં વર્લ્ડકપ હોકીનું આયોજન

પાંડેસરામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં અફરાતફરી, પિતા-પુત્ર ગંભીર રીતે ઘ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસનો બાટલો અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ગેસ ચાલુ કરતા સમયે લાઈટરની સ્વિચ દબાવતા જ બ્લાટ થયો હોવાનું પ્રાથમિક તારણ હાલ સામે આવ્યું છે. સદ્દનસીબે

મુંબઇ નજીક અરબી સમુદ્રમાં વલસાડની બોટ ડૂબી, 10 જેટલા ખલાસીઓ...

વલસાડઃ કોસંબાની બોટ અરબી સમૂદ્રમાં ડૂબી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, ભારે પવનના કારણે મુંબઈ નજીક દરિયામાં જય ખોડિયાર નામની બોટ ડૂબી ગઈ છે. જોકે આ બોટમાં સવાર 10 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. એવી પણ માહિતી છે કે, અન્ય એક બોટ પણ દરિયામાં ફસાઈ છે. જેના પર સવાર ખલાસીઓને બચા

સુરતઃ શૈક્ષણીક સત્ર પુરૂ થવાને 100 દિવસ બાકી રહ્યા ત્યારે હવે 1.60 લાખ

સુરતઃ શૈક્ષણીક સત્ર પુરુ થવાના હવે 100 દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. 1.60 લાખ જેટલા બાળકો

સુરતમાં યોજાશે ઓડિશા મહોત્સવ, CM નવિન પટનાયક રહેશે હાજર, ટ્રેન-ફ્લાઇટન

સુરતઃ ઓડિશા સરકાર દ્વારા ટેક્સટાઇલ, ડાયમંડ અને રીઅલ એસ્ટેટ સહિતના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા 3 લાખ જેટલા ઓડિશાવાસીઓ માટે અમરોલી સ્થિત રજવાડી પાર્ટી પ્લોટમાં ઓડીશા મહોત્સવ યોજવા

સુરત: અમરોલીમાંથી પોલીસે બોગસ ડૉકટરની કરી અટકાયત

સુરતના અમરોલીમાંથી પોલીસે બોગસ ડૉકટરને ઝડપી પાડ્યો છે. જીગ્નેશ નામનો બોગસ ડૉક્ટર બીજા ડોકટરના સર્ટિફિકેટનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરતો હતો. જેની જાણ થતા પોલીસે દરોડા પાડ્યા હતા. આ દ

વલસાડનો દરિયો બન્યો ગાંડો તુર, અરબી સમુદ્રમાં 200 બોટ સંપર્ક વિહોણી, મ

વલસાડઃ અરબી સમુદ્રમાં ભારે પવનથી દરિયો ગાંડો તુર બન્યો છે. જેને લઇને માછીમારો પરત ફર્યા છે. વલસાડની 700 બોટ અરબી સમુદ્રમાં માછીમારી માટે ગઇ હતી. જેમાંની 200 બોટ સંપર્ક વિહોણી બની

નવસારીઃ ગાંધીઘર આશ્રમ ખાતે મૂકબધિર કન્યા છાત્રાલયનું કથાકાર મોરારીબાપુ

નવસારીઃ દક્ષિણ ગુજરાતની ગાંધીઘર કછોલી બધિર શાળા દરેક ક્ષેત્રે અગ્રેસર રહી છે. સ્વ. કીકુભાઈએ શરુ કરેલી ગાંધીઘર આશ્રમ આજે વટ વૃક્ષ બન્યું છે. મૂકબધિર કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન આંતર


Recent Story

Popular Story