સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ વાપી, વલસાડ, રાંદેર, અડાજણ સહિતના

સુરતઃ રાજ્યમાં વરસાદ પોતાનું આગમન કરી રહ્યો છે, ત્યારે સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જીલ્લાના રાંદેર, અડાજણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ત્યારે શહેરમાં પ્રથમ વરસાદમાં બાળકો ભિંજાઈને પો

Video: બોયફ્રેન્ડને લઇને 2 વિદ્યાર્થીનીઓ બાખડી, ક્લાસરૂમમાં કરી મારામા

વલસાડઃ સેલવાસની એક કોલેજમાં 2 વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બન્ને વિદ્યાર્થિનીઓ એક બીજાને માર મારી રહી છે. બે વિદ્યાર્થિનીઓ વચ્ચે બોયફ્રેન્ડ પર પોતાના હક્કને લઇને  ઝઘડો થયો હતો. આ સમગ્ર ક્લાસરૂમની વચ્ચે થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ

સુરત: ઉધનામાં થયેલ ફાયરિંગ મામલો પોલીસે કરી 5 આરોપીની ધરપકડ

સુરતઃ ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ મોલમાં થયેલા ફાયરિંગના મામલે પોલીસે ફાયરિંગ કરનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ પાંચ આરોપીઓમાંથી 2 આરોપીઓ સગીર વયના છે. ધરપકડ કરાયેલા આ તમામ આરોપીઓ વરાછા વિસ્તારના છે. પોલીસે મોબાઈલ સ્નેચરના ગુનામાં સામેલ આરોપીઓની અટકાયત કરતા પો

ભરોસો તૂટી જશે! સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકીના સ્વાસ્થ્ય સાથે

ડોક્ટર,કે જેના ભરોસે લાખો જિંદગીઓ હોય છે. હા અમૂલ્ય જિંદગીઓ પરંતુ આજકાલ કેટલાક ડોક્ટરોને દર્દીની જિંદગી નહીં તેનું પોકેટ અમૂલ્ય લાગે છે અને એટલે જ પૈસા ખંખેરવાની ઉતાવળમાં કેટલાક ડોક્ટર મનઘડત રિપોર્ટ બનાવી દર્દીઓના ખિસ્સા ખાલી કરે છે.    ઉલ્લેખનીય છે કે, સુરત સિવિલ હોસ્પિ

VIDEO: તાપી ડેમમાં ગરકાવ થયેલ ઐતિહાસિક કિલ્લો દેખાયો,લોકો ટોળે વળ્યા

સુરત: તાપીમાં ઉકાઈ ડેમમાં ગાયકવાડ સમયનો કિલ્લો દેખાયો છે. ડેમમા પાણીનું સ્તર ઘટતા આ કિલ્લો દેખાયો છે. આ કિલ્લો ઈતિહાસ સાથે સંકળાયેલ ગાયકવાડ સમયનો હોવાનું સ્થાનિકો માને છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કિલ્લો છેલ્લે વર્ષ 2016માં જોવા મળ્યો હતો. ત્યારે બે વર્ષ બાદ ફરીથી ડેમમાં કિલ્લો દેખાતા સ્

Video: સુરતમાં દારૂ પી'ને લથડિયા ખાતો RPF જવાન, ઉભા થવાનો નથી હોશ...

સુરતઃ રાજ્યમાં કડક દારૂ બંધી હોવા છતાં ઠેર ઠેર દારૂની રેલમછેલ ચાલી રહી છે. ત્યારે સુરતમાં RPF જવાન જ નશાની હાલતમાં ઝડપાયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક RPF જવાન નશાની હાલતમાં જમીન પર પડ્યો છે.

Monsoon 2018: રાજ્યમાં આગમી 24 કલાકેમાં ભારે Rain ની આગાહી

  • સળગતો સવાલ! Dev Tadvi હત્યાકાંડમાં લોકોએ Bharti Schoolની બહાર મચાવ્યો હોબાળો

  • Medical Report of Civil: X-Ray કરાવા માટે કલાકોની લાઈન, કરોડોનું Robodoc ધૂળ ખાય છે

  • Vtv's Special Investigation: જીવના જોખમે સારવાર, શું આમ સિવિલ હોસ્પિટલ કરશે નિદાન