ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાથી મળી આવ્યો પાર્સલ બોમ્બ અને પછી...

રાજકોટની ઉપલેટાની કિષ્ના સ્કૂલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા આસપાસનાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સ્કૂલમાં ચાર દિવસ પહેલા એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ સ્કૂલનાં સંચાલક વલ્લભ ડોબરીયાનાં નામે આવ્યું હતું. 

લ્યો બોલો..! BSNL ઓફિસના ગેસ્ટાહાઉસમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ કુટણખાનું

રાજકોટ: શહેરમાં હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ થયો છે. શહેરના જ્યુબિલી ગાર્ડન પાસે આવેલી BSNLની ઓફિસના ગેસ્ટહાઉસમાં આ કુટણખાનું ધમધમી રહ્યું હતું. પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર કર્મચારી અને તેની પત્ની તેમજ પુત્ર તેમજ BSNLના ક્લાસ-2 અધિકારી અને મોજ કરવા આવેલા

સોમનાથ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે રાહત, વિશ્રામ માટે નહી ચુકવવી પડે મ

ઓરથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર સોમનાથમાં રાત્રી રોકાણ કરતા શ્રદ્ધાળુઓને હવે રૂમ માટે તગડી કિંમત નહીં ચૂકવવી પડે માત્ર 90 રૂપિયામાં બેડ મળશે. વર્ષ દરવર્ષ સોમનાથ માહાદેવ મંદિરે આવનારા શ્રદ્ધાળુઓ ની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. સોમનાથ આવ

સોમનાથ મહાદેવને ચડાવાયેલ બિલ્વપત્રમાંથી બનશે ખાતર,ટ્રસ્ટે શરૂ કરી કામગ

સોમનાથમાં રોજ હજારોની સંખ્યામાં ભાવિકો મહાદેવનાં દર્શનાર્થે ઉમટી પડે છે અને વિશેષ પુજા અર્ચના કરતાં હોય છે. જેમાં પુષ્પો અને બિલ્વ પત્રોનો ઉપયોગ થતાં હોય છે. બાદમાં ટ્રસ્ટ દ્વારા પુષ્પો અને બિલ્વપત્રનું ખાતર તૈયાર કરવામાં આવે છે.  શ્રાવણમાસમાં સોમનાથમાં હજાર

સાસણ ગીરમાં સિંહ દર્શનની થઇ શરૂઆત, ચાલુ વર્ષે પ્રવાસીઓમાં થશે વધારો

સાસણઃ થોડા સમય અગાઉ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારી ગીરની ઘટના સામે આવી હતી. જેમાં એક બાદ એક ટપોટપ 27 સિંહોના મોત થયા હતા. જેને લઇને સરકાર અને વનવિભાગ દોડતુ થયું હતું. ત્યારે હવે સ

રાજકોટમાંથી સામે આવ્યો હની ટ્રેપનો કિસ્સો, યુવતીએ ફસાવી માંગી 12લાખની

એક તરફથી દેશભરમા મીટુ અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે બિજી તરફ રાજકોટમા એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાન

ખેડૂતોની બેવડી વ્યથાઃ ઓછા વરસાદ અને રોગના કારણે અડધું થયું મગફળીનું ઉત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. જેમાં આ વર્ષે 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની શક્યતા છે. ગુજરા

રાજકોટ: CNG પંપ નજીક ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો,સબ સલામત

રાજકોટમાં સાપર હાઈવે પર આવેલા CNG પંપ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થયુ છે. જો કે, સદનસીબે

રાજકોટ: ઠેર-ઠેર આરોગ્ય વિભાગ ત્રાટક્યું,વેપારીઓમાં ફેલાયો ફફડાટ

રાજકોટ: તહેવારોની સીઝનમાં રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કાલાવાડ રોડ પર આવેલી વુડી ઝોન્સ પીઝાની દુકાનમાં ચેકિંગ કર્યુ છે. આ દરમ


Recent Story

Popular Story