રાજકોટમાં આજે જિલ્લા પંચાયતની ભાજપ-કોંગ્રેસના થશે પારખા, થશે નવા-જૂની?

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં આજે ભાજપ અને કોંગ્રેસના પારખા થશે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપ દ્વારા હાલ મથામણ ચાલી રહી છે. જેથી આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. તો ભાજપે પોતાની પાસે 27 સભ્યો હોવાનો દાવો ક

અમરેલીમાં એકાએક ST બસ પાનની દુકાનમાં ઘુસી ગઇ, જુઓ Video

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ST બસની અનેક ચિત્ર-વિચિત્ર દુર્ઘટનાઓ બનતી જોવા મળી છે. ત્યારે અમરેલીમાં ST બસ દુકાનમાં ઘુસી ગઈ હતી. અમરેલી-જાત્રુડા રૂટની બસ અચાનક પાનની દુકાનમાં ઘુસી ગઈ હતી. 

Video: ભાદર નદીમાં ખુલ્લેઆમ છોડાય છે કેમિકલયુક્ત ઝેરી પાણી, અનેક લોકોન

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં અધિકારીઓના પાપે ભાદર નદી પ્રદૂષિત બનતા ભૂખી ગામના લોકોએ પીવાના પાણીનો ઈન્કાર કર્યો છે. ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડાતા ભાદર નદી પ્રદૂષિત બની છે. આ નદીનું પાણી પીવાથી ભૂખીના લોકોને ચામડીના ગંભીર રોગો થાય છે. જેતપુર ડાઈંગના સંચાલકો ભાદર નદીમાં સિલિકેટ

રાજકોટ જિ.પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જાવાની શક્યતાઓ બની પ્રબળ

રાજકોટ: જિલ્લા પંચાયતમાં નવા જૂનીના એંધાણ સર્જાવા જઈ રહ્યા હોય તેવું લાગે છે. કુલ 36માંથી માત્ર 2 જ સભ્યોનું સંખ્યાબળ ધરાવતું રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા સજ્જ થયું છે. 27 જુલાઈની સામાન્યસભામાં સમિતિઓની રચનામાં કોંગ્રેસ પાસેથી શાસન પડાવી લે તેવી તૈયારીઓ શરૂ થઈ છે.

વાડ ચીભડા ગળે.! ગોંડલ પોલીસનો વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવતો VIDEO વાય

ગોંડલમાં ટ્રાફિક પોલીસનો વિડીયો વાયરલ થયો છે. વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં વાહનચાલકો પર પોલીસમેન ધાક જમાવી રહ્યો છે. પોલીસમેન વાહનચાલકો પાસેથી દાદાગીરીથી નાણા ઉઘ

કોંગ્રેસના હાથમાંથી જશે જિલ્લા પંચાયત? સામાન્ય સભા પૂર્વે તમામ સભ્યો ગ

રાજકોટ: જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જવાની તૈયારીમાં છે. જિલ્લા પંચાયતના 24 સભ્ય રાતોરાત ગાયબ થયા છે. સામાન્ય સભાના 4 દિવસ પૂર્વે જ અર્જુન ખાટરિયા વિરુદ્ધ રોષ ફેલાયો છે. અર્

'ન-પાણીયા' પંથક પર ફરી તોળાઇ રહ્યું છે જળ સંકટ,ધોળીધજા ડેમ તળિયા ઝાટક

સુરેન્દ્રનગર: રાજ્યભરમાં મેઘો મહેરબાન બન્યો છે. પરંતુ એવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર વાસીઓ સાથે હજૂ તેના રિસામણાં મનામણાં ચાલી રહ્યા છે. ત્યારે જ તો ધોળીધજા ડેમ ખાલીખમ પડયો છે.

ધોરાજીના ભાદર ડેમમાંથી ઝેરી ફીણ ઉડતા શંકાના વાદળો છવાયા,તંત્ર કરશે તપા

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલા ભાદર ડેમમાં ફીણ જોવા મળી રહ્યુ છે. આ ફીણ દ્રશ્યો જોઈને લોકો હૈરાન થયા હતા. આ સ્થળ પર આવેલા તમામ લોકોના મનમાં માત્ર એક જ સવાલ હતો. આ હવામાં ઉડી રહેલી વસ્તુ શુ છે.<

રાજકોટ શહેરને કટોકટી સમયે પાણી પુરૂ પાડતો ન્યારી ડેમ 2 છલકાયો

રાજકોટમાં ભારે વરસાદથી ન્યારી ડેમ 2 છલકાયો છે. ભારે વરસાદના કારણે, ડેમમાં નવાનીરની આવક થતા ન્યારી ડેમ ઓવર ફ્લો થયો છે. 

ભારે વરસાદથી ડેમમાં જળ સપાટી ઉંચી આવતા તંત્ર એલર્ટ થઈ ગ


Recent Story

Popular Story