સાસણગીરઃ વનકર્મીઓ પર હુમલો કરનાર બે સિંહોને આજીવન કેદ, હવે દેવળીયા પાર

જૂનાગઢઃ સાસણગીરના દેવડીયા પાર્કમાં બે સિંહોએ વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક વનકર્મીનું મોત અને અન્ય 2 વનકર્મીઓને ઇજા પહોંચી હતી. ત્યારે હવે સિંહના હુમલા બાદ વનવિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાસણના દેવળીયા પાર્કમાં 3 વનકર્મીઓ પર સિંહે કર્યો હુમલો, એકનું મોત, 2

જૂનાગઢઃ સાસણગીરના દેવડીયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું છે જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વનકર્મીની શોધખોળ કરવામાં આવી રહી છે.

મરચાંના ગોડાઉનમાં આગ મામલે પરેશ ધાનાણીએ કર્યા સરકાર પર આડકતરા પ્રહાર

ગુજરાત કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતના મોત મામલે અને હાલ ગોંડલના મરચાંના ગોડાઉનમાં આગ લાગવાના મામલે પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી કરી રહ્યો છે. નોટબંધીથી કૃષિક્ષેત્રે ભારે નુકસાન થયું છે અ

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે કોંગ્રેસ હજી અવઢવમાં

રાજકોટની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હજુ પણ મુંઝવણમાં મુકાઈ છે. ઉમેદવારની પસંદગી મામલે કોંગ્રેસ હજુ પણ ગુંચવણમાં મુકાયું છે. તો કોંગ્રેસને આંતરિક જૂથવાદ ઉભો થવાનો પણ ડર છે. જેના કારણે ઉમેદવારના નામ જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે. ભાજપની તોડજોડની રાજન

રાજકોટ: મગફળીની ખરીદીને લઇને મહેનતાણું ન મળતા શ્રમિકોમાં ભભૂક્યો રોષ

રાજકોટના જેતપુર યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ત્યારે શ્રમિકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ન ચૂકવાતા હડતાળ પર ઉતર્યા છે. શ્રમિકોએ મગફળીનું ટોલ, ભરાઈ અને બારદાન ઉ

કોંગ્રેસ પ્રદેશ મંત્રી જગમાલ વાળાનો સ્ફોટક પત્ર- 'સોમનાથના ધારાસભ્ય ગે

રાજકોટઃ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે સ્થાનિક નેતાનો બળવો કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ મંત્રી જગમાલ વાળાએ ધારાસભ્ય વિરુદ્ધ પત્ર લખ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ચુડ

ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા ? જી.પં.માં ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસે

રાજકોટ જીલ્લા પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે  પ્રદેશના નેતાઓ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખના નિવાસ્થાને પ્રદેશના નેતા દ્વારા સભ્યો સાથે ખાસ

26/11ના આતંકવાદી હુમલામાં શહિદ થયેલ દીવના અમરચંદનું 10 વર્ષ પછી પણ નથી

દીવઃ ૨૬/૧૧ના તાજ આતંકી હમલાને આજે પણ દુનિયા યાદ કરે છે તો લોકોમાં ખોફ ઉદભવે છે. આ હમલામાં શહીદ થયેલ દીવના કુબેર બોટના ટંડેલ અમરચંદનુ મરણ‌પ્રમાણપત્ર ૧૦ વર્ષ પછી પણ મળ્યું નથી

અન્નદાતા હિંમત ન હારશો: નબળી આર્થિક પરિસ્થિતિએ લીધો વધુ એક ખેડૂતનો ભોગ

રાજકોટઃ ગુજરાતમાં અછતની સ્થિતિ છે ત્યારે ખેડૂતોની આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નબળી આર્થિક પરિસ્થિતિએ લીધો વધુ એક ખેડૂતનો ભોગ લીધો છે. રાજકોટના તરઘડિયા ગામના ખેડૂતો આપઘાત કર


Recent Story

Popular Story