રાજકોટ: ITના દરોડાનો મામલો, રૂપિયા 10 કરોડની જંગી રકમ ઝડપાઇ

રાજકોટ શહેરમાં ITના દરોડાના મામલે રૂપિયા 10 કરોડની જંગી રોકડ રકમ ઝડપાઇ છે. રાજકોટમાં કુલ 5 બિલ્ડર્સને ત્યાં દરોડા પડ્યા હતાં. 44 સ્થળોએ સર્વેની કાર્યવાહી થઇ હતી. સવારે શરૂ થયેલી કાર્યવાહી હજુ પણ યથાવત છે. 

17 જેટલા બેંક લો

રાજકોટમાં એક સાથે 18 સ્થળે ITના દરોડા પડતા વેપારી આલમમાં ફફડાટ

રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. બિલ્ડર્સ જમન પટેલને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મોડી રાતથી દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જમન પટેલ રાજકોટના મોટા ઉદ્યોગપતિ છે. જમન પટેલના ભાગાદારોને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્ય

સાવજ પર સંકટઃ ગીરમાં વધુ એક સિંહણનું મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

અમરેલીઃ ગુજરાતમાં સાવજ પર સંકટ ઘેરાઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. વધુ એક સિંહણનું દલખાણિયાની રેન્જમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે જ સિંહોના મોતનો આંકડો 14નો નોંધાયો છે. રેસ્કયું સેન્ટરમાં લાવવામાં આવેલી સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રેસ્ક્યુ સેન્ટરમાં

લસણના ભાવ તળીયે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 રૂપિયે કીલો ભાવ થતા ખેડૂ

રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં ઘટાડો થયો છે. હાલ એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે. જો કે, 1 રૂપિયે કીલો લસણ હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહ્યું છે. મહત્વનું છે કે, ખેડૂતોને લસણના ઉત્પાદન પાછળ રૂપિયા 300નો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાત બ

મોરબી ન.પાના 3 વોર્ડની 6 બેઠકો માટે યોજાઇ પેટા ચૂંટણી,મતદારોમાં ઉત્સાહ

મોરબી નગરપાલિકામાં ત્રણ વોર્ડની છ બેઠકો માટે પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જાગૃત નાગરીકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમટ્યા હતા. આ ચૂંટણીમાં 46 જેટલા E

ગોંડલઃ જૈન સંસ્કાર શાળામાં 4 વર્ષના બાળક સાથે બસમાં લઇ જઇ આચર્યું સૃષ્

રાજકોટઃ ગોંડલમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચરવાની ઘટના બની છે. ગોંડલની જૈન સંસ્કાર શાળામાં કેજીમાં અભ્યાસ કરતા 4 વર્ષના બાળક સાથે તેના જ શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્વ કૃત

પાક નિષ્ફળ જવાના ડરે અમરેલી જિલ્લાના ખેડૂતે કર્યો આપઘાત, ઝેરી દવા પી'ન

અમરેલીઃ રાજ્યમાં ખેડૂતોનો આપઘાત કરવાનો સિલસિલો યથાવત્ છે. આજે રાજ્યમાં વધુ એક ખેડૂત દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના વાવડી ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે

ગીરના સિંહ પર મોતનું સંકટઃ દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહોના મોત, મૃત્ય

અમરેલીઃ ગુજરાતમાં સિંહોના માથે જાણે સંકટના વાદળ ઘેરાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. દલખાણિયા રેન્જ વિસ્તારમાં વધુ બે સિંહના મોત થતા પશુ પ્રેમીઓમાં ફરી એક વખત રોષની લાગણી સામે આવી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું મોટું નિવેદન: 'ભાજપમાં જોડાવાની મળી ઓફર', પક્ષે

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરને ભાજપની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું. ઈન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું કે, તેમને ભાજપમ


Recent Story

Popular Story