રાજકોટ: લાંબી લડત બાદ હડતાળનો અંત, આજથી શરૂ થશે માર્કેટયાર્ડ

રાજકોટ: આજથી રાજકોટ માર્કેટયાર્ડ શરૂ થશે. મંત્રી જયેશ રાદડિયા સાથે બેઠક કરીને આ હડતાળ સમેટવામાં આવી છે. 

લાંબી લડત બાદ હડતાળ સમેટાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાકની હરાજી પણ થશે. જો કે, ગઈકાલથી જ માર્કેટયાર્ડમાં પાકની આવક

મોરબીઃ ચાચાપર ગામ નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતા 3ના મોત

મોરબીઃ ચાચાપર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. કારની અડફેટે બાઈકસવાર 3ના મોત થયા છે. યુવકો મિસ્ત્રીકામ કરીને પરત ફરી રહ્યા હ

ગિરનારની પરિક્રમાની તૈયારીઓ પૂર્ણઃ યાત્રાળુઓ માટે પાણીની વ્યવસ્થા, વન્

જૂનાગઢઃ ગુજરાતના સૌથી ઊંચા અને પવિત્ર પર્વત ગિરનારની પરિક્રમા કરવા માટે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે પણ ગિરનારની પરિક્રમા એટલે કે લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે ગિરનારની પરિક્રમમાં આઠથી દસ લાખ લોકો ઉમટવાની આશંકા છે જેને લઈને પા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની હડતાળ સમેટાઈ, સોમવારથી શરૂ થશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની હડતાળ સમેટાઈ છે. ત્યારે આવતીકાલથી તમામ માર્કેટ યાર્ડમાં પાકની હરાજી થશે. જેના પગલે આજથી માર્કેટ યાર્ડમાં પાકની આવક શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ચાલી રહેલી માર્કેટ યાર્ડની હડતાળનો આખરે મંત્રી જયેશ રાદડિયા અને ચેર

ભાવાંતર યોજનાની માગ મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવાંતર યોજના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ભાવાંતર યોજનાના કારણે ખેડૂતોને નુકસાન થશે અને માત્ર દલાલોને ફાયદો થવાની મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.

રાજ્ય

રાજકોટમાં અસામાજીક તત્વોનો ત્રાસ, કારની તોડફોડના દ્રશ્યો CCTVમાં થયાં

રાજકોટમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. શહેરના થોરાળા વિસ્તારમાં અસામાજીક તત્વોએ કારમાં તોડફોડ કરી હતી. દિવાળીના દિવસે અસામાજીક તત્વોએ કારમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર, અનેક અકસ્માત 9 લોકોએ ગુમાવ્યા જીવ

નવું વર્ષ સામાન્ય રીતે ખુશીઓ લઈને આવે છે .પણ ગુજરાતમાં કેટલાક પરિવારો માટે નવું વર્ષ આફત લઈને આવ્યું. 

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો. જેમાં પ્ર

BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું

સમગ્ર દેશમાં નવા વર્ષની ફટાકડા ફોડીને ઊજવણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં પણ BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષની ઊજવણી કરવામાં આવી છે. 

રાજકોટના BAPS સ્વામિન

રાજકોટના જામનગર હાઈવે પર ખુલ્લા પ્લોટમાં લાગી આગ

રાજકોટ: શહેરના જામનગર હાઈવે પર ખુલ્લા પ્લોટમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે.  ફટાકડાના કારણે ખુલ્લા પ્લોટમાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

મળતી માહિતી અનુસાર જ


Recent Story

Popular Story