રાજકોટ શહેરને કટોકટી સમયે પાણી પુરૂ પાડતો ન્યારી ડેમ 2 છલકાયો

રાજકોટમાં ભારે વરસાદથી ન્યારી ડેમ 2 છલકાયો છે. ભારે વરસાદના કારણે, ડેમમાં નવાનીરની આવક થતા ન્યારી ડેમ ઓવર ફ્લો થયો છે. 

ભારે વરસાદથી ડેમમાં જળ સપાટી ઉંચી આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. મહત્વનું છે કે, ન્યારી ડેમ 2માંથી સમગ્ર

વરસાદથી ધોવાયો વિકાસ: નદી પર બ્રિજ ન હોવાથી 300 વિદ્યાર્થીઓનું શિક્ષણ

ઉનામાં ધોધમાર વરસેલા વરસાદે કહેર મચાવી દીધી છે. જdયારે અનરાધાર વરસાદથી સનખડામાં વિકાસ ધોવાયો છે. સનખડામાં આવેલી નદી પર બ્રિજ ન બનતા 300 વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું છે.  નદી પર સરકાર બ્રિજ ન બનાવતા બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી. બાળકો સાથે શિક્ષકો પણ સ્કૂલમાં જઈ શકતા ન

સાંસદ-ધારાસભ્ય સહિતના ચાલતા બિન કાયદેસર ઝીંગા ફાર્મના મામલે ખેડૂતોએ આં

જૂનાગઢઃ માળિયાહાટીના ખંભાળિયામાં બિન કાયદેસર ઝીંગા ફાર્મના મામલે જગતનો તાત લાચાર બન્યો છે. વારંવાર રજૂઆત છતાં રાજકીય વગના ઝીંગા ફાર્મ હોવાથી કોઈ કાર્યવાહી નથતાં ખેડૂતોએ હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જે ફાર્મ બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં ઉપવાસ આ

વાંકાનેર: રણજિત વિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટક્યા,રજવાડી વસ્તુઓની કરી ચો

મોરબી: વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ઐતિહાસિક પેલેસમાંથી કિંમતી અનેત રજવાડી વસ્તુઓની ચોરી કરી હતી. આ મામલે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહએ રૂપિયા સાતથી આઠ લાખની ચીજવસ્તુઓ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ સહિત FSLની ઘટના સ્થળ પર પહોંચી હત

દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આવ્યા વરસાદના મોટા સમાચાર,અમદાવાદમાં પણ...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે હજી પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો માર લોકોને સહન કરવો પડશે. બન્ને વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ તેમજ લો પ્રેશર આ બન્ને સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રીય થઈ છે.

જેન

જેતપુરમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં ફરી વળતા ગ્રામજનોએ કર્યો

રાજકોટમાં જેતપુરમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં ફરી વળ્યું. જેના પગલે નદીમાં આ કેમિકલયુક્ત પાણીથી સફેદ ફીણના ગોટે ગોટા ઉડતા નજરે પડયાં. 

Mahamanthan: અવિશ્વાસની દરખાસ્ત 2019માં ક્યાં પક્ષને ફળશે..?

  • Aaje Gujarat (આજે ગુજરાત) | 21st July'18

  • Watch: આવો અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય! ટ્રકને પુરપાટ ઝડપે ઓવરટેક કરવી પડી ભારે

  • સુરતમાં ભારે વરસાદના પગલે ચેક ડેમ તૂટ્યો... પાણી કિમ નદીમાં પ્રવેશ્યું