VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

મહારાષ્ટ્રના પાલઘર નજીક તારાપુરના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પરિસરમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અનેક કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે. ફેક્ટરીના 13 મજૂરો દાઝતાં સારવારના

ગુટખા વેચનારને થશે ત્રણ વર્ષની સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કડક કાયદાઓ

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ફૂડ અને ઔષધ વહીવટીતંત્ર (FDA)ના પ્રધાન ગિરીશ બાપતે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ, સરકાર હવે તેની વિરુદ્ધ કડક કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહી છે. નવા કાયદા મુજબ ગુટખા વેચનાર ગુનેગાર

VIDEO: અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી ફારુક ટકલાની દુબઈથી કરાઇ ધરપકડ

મુંબઇ: 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ  ડોન દાઉદ ઈબ્રાહિમના સાથી ફારુક ટકલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. 1993 બ્લાસ્ટ બાદ 1995માં ફારુક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. મહત્વનું છે કે ફારુક ટકલા 1993ના બ્લાસ્ટ બાદ ભારતથી ફરાર થઈ ગયો હતો. આરોપી ફારુક ટક

VIDEO : ગોવાના CM મનોહર પર્રિકર સારવાર માટે અમેરિકા જવા રવાના

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સારવાર કરવા માટે અમેરિકા જવા રવાના થઇ ગયા છે. મનોહર પર્રિકર મંગળવારે મોડી રાત્રે મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી અમેરિકા જવાના રવાના થયા.  

PNM ગોટાળા મામલે ગીતાંજલિ ગ્રુપના વિપુલ ચિતાલિયાની CBIએ કરી ધરપકડ

મુંબઇ:પંજાબ નેશનલ બેંકમાં કરોડોની છેતરપિંડી મામલે ગીતાંજલિ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ વિપુલ ચિતાલિયાની CBIએ ધરપકડ કરી લીધી છે.વિપુલ ચિતાલિયા બેંગકોંગથી પરત ફરતાં જ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવાઈ છે.હાલ CBI એ વિપુલ ચિતાલિયાની પૂછપરછ હાથ ધરી છે.

કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી અને મેહુલ

વિરાટ ટેટૂ બનાવવા પહોંચ્યો મુંબઇ, જુઓ VIRAL ફોટો...

મુંબઇઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટેટૂઝનો ખૂબ જ શોખ છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસની પરત ફર્યા પછી જ તે ઘરે જઈને હવે નવું ટેટૂ બનાવવાનું ભૂલ્યો નથી. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે વિરાટ મુંબઇના એક સ્ટુડિયોમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે વધુ આકર્ષક ટેટૂ બનાવવ

શિલ્પા શેટ્ટીએ પોતાના અંગત જીવનની કરી જાહેરમાં વાત, કહ્યું- મારા પતિ..

મુંબઇઃ સોની એન્ટરટેરમેન્ટ ટેલીવિઝન કિડ્સ ડાન્સ રિયાલિટી શો "સુપર ડાન્સર પ્રકરણ 2"ના આવનાર એપિસોડમાં રાની મુખર્જી, સીઆઈડી ટીમ, શિવાજી સતામ, દયાનંદ શેટ્ટી, અને આદિત્ય શ્રીવાસ્તવની સાથે ઉવર્શી રૌતેલા જોવા મળશે.

શનિવાર અને રવિવારે ચાહકોનું મનોરંજન અલગરીતે ક

શ્રીદેવીના નિધન બાદ મુંબઇવાસીઓએ લીધો આ નિર્ણય, જાણીને આંખોમાં પાણી આવી

બોલીવુડની ફેમસ એક્ટ્રેસ 'ચાંદની' શ્રીદેવીના નિધનથી જાણે કે સમગ્ર મુંબઇ શોકાતુર થઇ ગયું છે. શ્રીદેવીના ફેન્સ હજુ પણ શ્રીદેવીના મોતના ગમ માંથી બહાર આવતા થોડો સમય લાગશે. તેવામાં હોળીના પર્વ નિમિતે મુંબઇમાં થનારી ઉજવણીને પણ રદ કરી દેવામાં આવી છે. 

શ્રીદેવીના અચાનક થયેલા

શ્રીદેવીના નિધનના કારણે બોલીવૂડના કલાકારો સહિત મુંબઇકરો નહીં મનાવે હોળ

મુંબઇ: દેશભરમાં હોળીના પર્વની આજે ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે હોળીના પર્વની ઉજવણી બોલીવૂડ સ્ટાર્સ નહી કરે. 

થોડા દિવસો પહેલા જ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રી દેવીનુ નિધન થયુ છે. ત્યારે હવે તમામ દિગ્ગજ કલાકારોએ પાર્ટી રદ્દ કરીને હોળી ન મનાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મ


Recent Story

Popular Story