30000થી વધુ ખેડૂતો પહોંચ્યા મુંબઈ , રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રના નાસિકથી નીકળેલા હજારો ખેડૂતોનો મોરચો રવિવારે મુંબઇ પહોંચી ગયો હતો. થાણેના રસ્તે ખેડૂતો હવે મુંબઈમાં વિધાનસભા ભવન પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. સોમવારે એટલે કે આજે વિધાનસભાને ઘેરવાની યોજના છે. આ દરમિયન પ્રદર્શનને જોતા મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં દેવુ માફ કરવાની માગ સાથે 25000થી વધુ ખેડૂતોની રેલી

મુંબઇ:મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલને જોર પકડી લીઘું છે. માસિકથી નિકળેલા આક્રોશિત ખેડૂતો મુંબઇ તરફ માર્ચ કરી રહ્યા છે. ખેડૂતોના અવાજ મુંભની જમીન પર પહોંચી ગયો છે. ભારે સંખ્યામાં ખેડૂતો થાણે પહોંચી ગયા છે. સરકારે આપેલા વચન પૂરા ન કરવાની વિરુદ્ધ આ ખેડૂતો 12 માર્ચે વિધાનસભાનો ઘેરાવો કરશે. 

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

મહારાષ્ટ્રના પાલઘર નજીક તારાપુરના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પરિસરમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અનેક કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે. ફેક્ટરીના 13 મજૂરો દાઝતાં સારવારના અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3ની હા

ગુટખા વેચનારને થશે ત્રણ વર્ષની સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કડક કાયદાઓ

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ફૂડ અને ઔષધ વહીવટીતંત્ર (FDA)ના પ્રધાન ગિરીશ બાપતે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ, સરકાર હવે તેની વિરુદ્ધ કડક કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહી છે. નવા કાયદા મુજબ ગુટખા વેચનાર ગુનેગાર

VIDEO: અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી ફારુક ટકલાની દુબઈથી કરાઇ ધરપકડ

મુંબઇ: 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ  ડોન દાઉદ ઈબ્રાહિમના સાથી ફારુક ટકલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. 1993 બ્લાસ્ટ બાદ 1995માં ફારુક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ફારુક ટકલા 1993ના બ્લાસ્ટ બાદ ભારતથી ફરાર થઈ ગયો હતો. આરોપી ફારુક ટક

VIDEO : ગોવાના CM મનોહર પર્રિકર સારવાર માટે અમેરિકા જવા રવાના

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સારવાર કરવા માટે અમેરિકા જવા રવાના થઇ ગયા છે. મનોહર પર્રિકર મંગળવારે મોડી રાત્રે મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી અમેરિકા જવાના રવાના થયા.
 

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી સૌની યાજના માટે ફંડની ફાળવણી કરવામાં આવી નથી

  • બનાસકાઠાના ડીસામાં 1 હજાર કરોડના ખર્ચે બનશે વાયુસેનાનું એરબેઝ

  • હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલા કોમામાં જતા પરીવારજનોએ કર્યો હોબાળો

  • અમદાવાદના S.G હાઇવે પર થયેલી 98 લાખની લૂંટ, મુખ્ય આરોપી છે મુકેશ યાદવની કરાઈ ધરપકડ