આજે એકસાથે ચાર ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે, સંજય દત્તની 'ભૂમિ'...

મુંબઇઃ 'ભૂમિ', 'હસીના પારકર', 'ન્યૂટન' અને 'ધ ફાઇનલ એક્ઝિટ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ભૂમિ સંજય દત્તની કમબેક ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. તેના નિર્માત

મુંબઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા રહી ગઇ, વિમાન રનવે પરથી લપસી ગયું

મુંબઇઃ મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ. મંગળવારની રાતે લૈંડિંગ સમયે સ્પાઇસ જેટ વિમાનનું વ્હીલ રનવે પર લપસી ગયું હતું. અને વિમાન રનવેથી દૂર જતું રહ્યું હતું. વિમાન સંખ્યા SG-703 વારાણસીથી મુંબઇ આવી રહ્યું હતું. જ્યારે વિમાનની લૈંડિંગ થઇ તો તેનું એક વ્હિલ લપસી

મુંબઈમાં ફરીથી મુશળધાર, શાળા-કોલેજો બંધ, હજુ ભારે વરસાદની આગાહી

મુંબઈઃ મુંબઈમાં ફરી એકવાર આકાશી આફતે મુંબઈકરોને ઘમરોળ્યા છે. ભારે વરસાદના કારણે મુંબઈના લોકોની ફરી એકવાર મુશ્કેલી વધારી દીધી છે. મુશળધાર વરસાદના કારણે કુર્લા સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈની લાઈફલાઈન ગણાતી

દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની થાણે ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

મુંબઇઃ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે. થાણે એન્ટી એક્સટૉર્શન સેલે ઈકબાલ કાસકર સહિત 4 આરોપીને ઝડપી લીધા છે. વિવાદોમાં રહેલા એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માએ ઈકબાક કાસકરને મુંબઈના નાગપાડા વિસ્તારમાં ઝડપ્યો છે. ઈકબાલ કાસકર પર એક બિલ્ડરને

VIDEO: મુંબઇના આર.કે. સ્ટૂડિયોમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકસાન

મુંબઈઃ ચેમ્બર સ્થિત આરકે સ્ટૂડિયોમાં અચાનક આગ લાગી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, ઘટના સ્થળ પર ચાર ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે. અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આગ સોટસર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ક્રિમીનલ | 25th September'17

  • આજે ગુજરાત | 25th September'17

  • Samrangan 2017: વલસાડ બેઠકનો મહામુકાબલો સમરાંગણ LIVE with Sudhir Raval

  • રાહુલ ગાંધી હંજરાપર ગામે પહોચ્યા, શણગાર સાથેના બળદગાડામાં રાહુલનુ સ્વાગત કરાયું


  • loading...