ભાદરવી પૂનમે બહુચારજીમાં માં'ના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

મહેસાણાઃ જિલ્લાના બહુચરાજીમાં પણ ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. માં બહુચરના દર્શન કરી ધન્યતા મેળવી હતી. તો આ તરફ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ વિશેષ સવલતો ઉભી કરવામાં આવી હતી. જેને ભક્તોએ બિરદાવી હતી.

પાલનપુરઃ નદી પરના પુલના કામ દરમિયાન મિક્સર મશીન ગબડી પડતા ચાર મજૂર દટા

બનાસકાંઠામાં ઉમરદસી નદી પર પુલની સેફટી વોલ બનતી વખતે મિક્સર મશીન ગબડી પડતા ચાર મજૂરો ખાડામાં દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં બે ને બચાવી લેવાયા હતા જ્યારે બે મજૂરોના ઘટના સ્થળે મોત મીપજ્યા હતા. પાલનપુર અંબાજી રોડ પર આવેલી ઉમરદસી નદી પરના પુલની સેફટીવોલ નું કામકાજ ચાલી રહ્ય

ડ્રોનથી કરો અંબાજી મંદિરના દર્શન,ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

બનાસકાંઠા: અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. અરવલ્લીની ગોદમાં શક્તિપીઠ અંબાજીના મેળાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં ઝડપાયા હતા. રોશનથી ઝગમગતા અંબાજીધામના દ્રશ્યો મનોહર લાગી રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ઊભરાતા આ ધામમાં આસ્થાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે. અંબ

પાટણમાં નીતિન પટેલના હસ્તે હાઇવે માર્ગનું કરાયું લોકાર્પણ, અનેક નેતાઓએ

પાટણઃ આજ રોજ પાટણ નવજીવન ચાર રસ્તા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ રસ્તાઓનો ચારમાર્ગીયકરણ કામોનું ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, ગુજરાત પ્રદેશના મ

ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ,અંબાજીમાં ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપૂર

બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 5માં દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા મેળવી છે. છેલ્લા 5 દિવસમાં કુલ 20 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છ

જતા જતા મેઘમહેરઃ અરવલ્લીમાં અનરાધાર, અંબાજીમાં અમી છાંટા, હેરણ નદી બની

અરવલ્લીઃ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે. ખાસ ઉતર ગુજરાતના અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી છે. જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી

અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ, 19 ગામને કરાયા એલર્ટ 

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની આરે આવ્યો છે. 

ડેમમાં હાલ 20 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા 19 જે

મહેસાણા: સૂર્યમંદિરમાં પ્રવેશ ફીમાં વધારો, પ્રવાસીઓમાં રોષ

મહેસાણાનું મોઢેરા સુર્યમંદિર ઐતિહાસીક વારસો ધરાવે છે અને આ વારસાથી પ્રત્યેક નાગરીક પરિચીત છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા સૂર્યમંદિર નિદર્શનનો દર 150 ટકા જેટલો વધારી દેવાતા પ્રવાસીઓમાં પણ રોષની લાગ

ભાદરવી પૂનમનો મેળો: આજે પાંચમો દિવસ,લાખો શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

બનાસકાંઠા: ભાદરવી પૂનમ અંબાજીના મેળાનો આજે પાંચમો દીવસ છે. ત્યારે 16 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા છે. ગબ્બર પર માં અંબાની જ્યોતના સ્થળે લાખો ભક્તો ઉમટ્યા હતા.


Recent Story

Popular Story