સરકાર ભૂલી ગઇ? અરવલ્લીમાં 1198 ખેડૂતોને ટેકાના ભાવના નાણાં ચુકવવાના બા

અરવલ્લી: સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ ખેડૂતોને અત્યાર સુધીમાં રકમ ચુકવવામા આવી નથી. સરકાર દ્વારા ખેડૂતોના 8 કરોડ જેટલા રૂપિયા ચુકવવામા આવ્યા નથી.

મહત્વનુ છે

'સફેદ દૂધનો કાળો વેપાર' લાખોની ઉચાપત મામલે 12 લોકો સામે નોધાઇ ફરિયાદ

મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ નજીક આવેલ અમરાપુરા દૂધ ઉત્પાદક મહિલા સહકારી મંડળીમાં લાખોની ઉચાપત મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મંડળીના માજી મંત્રી સહીત પ્રમુખ અને સભ્યો મળીને કુલ 12 લોકો વિરુદ્વ ફરિયાદ નોંધાઈ છે.  અમરાપુરા દૂધ ઉત્પાદક મહિલા સહકારી મંડળીમાં

CCTV: પુરપાટ ઝડપે આવતી બોલેરો કારની ઝપટે આવતા રીક્ષા બચી,જુઓ ફિલ્મી દ્

સાબરકાંઠા: ફિલ્મોમાં કારના સ્ટંટ આપણે જોઈએ છીએ. પરંતુ હકીકતમાં આવો સ્ટંટ ક્યારેય નહીં જોયો હોય. પરંતુ આવા જ સાચા દ્રશ્યો જોવા મળ્યા સાબરકાંઠામાં. જ્યાં એક ગંભીર અકસ્માત થતાં-થતાં રહી ગયો અને ફિલ્મી ઢબે બોલેરો ચાલકે રિક્ષા ચાલકનો બચાવ કર્યો. ફિલ્મી સ્ટંટની જેમ બોલેરો ચાલકે પોતાની બોલેરોનો ટર્ન લ

બેંકમાથી રૂપિયા ઉપાડીને ઘરે જતા થઈ 3 લાખ 10 હજારની લૂંટ

પાટણ જીલ્લાના રાધનપુરમાં ચોરીની ઘટના સામે આવી છે. રાધનપુરના નાનાપુરા ગામમાં રશીકભાઈ પટેલ નામના ખેડૂત પાસેથી રોકડ ત્રણ લાખ દશ હજાર રૂપિયાની બેગ ત્રાટકીને ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.  મળતી માહિતી મુજબ રશીકભાઈ બેંકમાથી રૂપિયા ઉપાડીને પરત જતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્શો

Video: ગુરૂપૂર્ણિમાના દિવસે સાંસદ અને ધારાસભ્યને મંદિરમાં જતા અટકાવ્યા

છોટાઉદેપુરઃ સાંસદ રામસિંહ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ ગુરૂપૂર્ણિમાના દિવસે નસવાડી ખાતે આવેલા વિશ્વ ગુરૂનાથના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જોકે મંદિરના ટ્રસ્ટી અને મહંતોએ તે

અંબાજીમાં વધુ એક સંત પર સગા ભાઈ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ભારતમાં સંતો મહંતો દ્વારા થતા બળાત્કાર અને અનૈતિક સબંધોની વાત હવે સાવ સામાન્ય બની ગઈ છે. દેશભરમાં હાહાકાર મચાવનારા સંતો બાદ હવે ગુજરાતમાં પણ આવી જ એક ઘટના બનાસકાંઠાના અંબાજી મથકમાં સામે આવી છે.

મહેસાણા દૂધસાગર ડેરીમાં 1.10 કરોડની ઉચાપત મામલે બે અધિકારીઓની ધરપકડ

મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં મોલાસીસ કૌભાંડ મામલે ડેરીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે પોલીસે ડેરીના ડિરેક્ટર એન.પી.સંચેતી અને મેનેજર ગોસ્વામીની

'સમાજને ચેતવતો કિસ્સો' મહેસાણામાં સેલ્ફી લેવા જતા બે યુવકોને મળ્યું મો

સેલ્ફી લેવોનો ક્રેઝ યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સેલ્ફી લેવાનો શોખ જ્યારે ગાંડપણમાં પરિણમે ત્યારે તેનું ગંભીર પરિણામ આવે છે. જોખમી સ્થળ પર સેલ્ફી લેવાની ભૂલ જીવનભરની સજા આપી શકે છે.

મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર સામે ફરિયાદ

મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુકેટિવ ડિરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. ફેકટરીના મેનેજર જગુદાણ સાગરદાણ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. વર્ષ 2015માં ઊંચા ભાવે મોલાસીસ ખરીદવાના મામલે ફરિયાદ કરવામા


Recent Story

Popular Story