કારની અડફેટે 2 બાળકોના પ્રાણપંખેરૂં ઊડી ગયા, 4 લોકોને ઇજા

સાબરકાંઠાઃ હિંમતનગરના ગઢોડા પાટિયા નજીક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. ગઢોડા પાટિયા નજીક બાંકડા પર બેઠેલા બે બાળકોને પુરપાટ આવતી કારે અડફેટે લીધા હતા. જ્યાં આ બન્ને માસૂમોનુ ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયુ હતું. આ ઘટનામા

VIDEO:પતંગ-દોરાના વેપારીને ત્યાં દરોડા,ચાઈનીઝ દોરીના 22 કાર્ટૂન કર્યા

મહેસાણામાં પતંગ દોરીના ગોડાઉનમાં દરોડા દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 22 કાર્ટૂન ઝડપાયા છે. અંદાજીત  5 લાખની કિંમતની ચાઇનીઝ દોરી જપ્ત કરાઇ છે.  ગોડાઉનના માલિક અને વેપારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. છત્રાલ રોડ સ્થિત ગોલ્ડન પાર્ક એસ્ટેટ પાસેથી દોરીના કાર્ટૂન ઝડપા

VIDEO:બાળકના હત્યારાને પકડવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇ

મહેસાણા સતલાણાના સરદારપુરા ચીકણામાં બાળકની હત્યાના મામલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. આ સાથે હત્યારાઓને પકડવાની ખાસ માંગ કરી છે.  એક સપ્તાહથી ગુમ બાળકની લાશ ગત સાંજે શાળાના પાછળના ભાગમાંથી મળી હતી. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભરતજી ઠાક

લઠ્ઠાકાંડનો આરોપી જયેશ ઠક્કર ફરાર થતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા

2009માં અમદાવાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો સુત્રધાર આરોપી જયેશ ઠક્કર ફરાર થયો હતો. મહત્વનુ છે કે, જયેશે વચગાળાના જામીન લીધા હતા. ત્યારે હવે આ આરોપી ફરાર થતા પોલીસ કામે લાગી છે. આ મામલે કોર્ટે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસને તાકીદ કરી છે. ત્યારે હવે આ મામલે ક્રાઈમ બ્રાંચે ચક્રો ગતિમા

કિરીટ પટેલનું નીતિન પટેલ મંત્રી પદ છોડી શકે તેવું આડકતરૂ નિવેદન

મહેસાણાઃ ગુજરાતના રાજકારણમાં ગરમારવો સર્જાયો છે ત્યારે નીતિન પટેલનની નારાજગીને લઇ અનેક તર્કવિતર્કો ઉદભવી રહ્યા છે. વિવાદોની વચ્ચે નીતિન પટેલને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ છે. પાટીદાર નેતા કિરીટ પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત બાદ નીતિન પટેલ મંત્રી પદ છોડી શકે તેવું આડકતરું નિવેદ

બનાસકાંઠામાં બે માથા વાળા બાળકનું જન્મના બે કલાક બાદ મોત

બનાસકાંઠાઃ થરાદની રેફરલ હોસ્પિટલમાં બે માથાવાળા બાળકનો જન્મ થયો હતો. બે માથાવાળા બાળકનો જન્મ થતાં લોકોમાં અચરજ થવા પામ્યો હતો. પરંતુ બે કલાક બાદ આ બાળકનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બે માથાવાળા બાળકનો જન્મ થતાં આશ્ચર્ય ઉદભવ્યું હતું. થરા સ્થિત રેફરલ હોસ્

DyCM નીતિન પટેલની નારાજગીનો મામલો, 1 જાન્યુઆરીએ મહેસાણા બંધ રાખવા અપીલ

મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું અને હજી તેમની નારાજગી ઓછી ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે 1 જાન્યુઆરીએ મહેસાણા બંધની અપીલ કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા બંધની અપિલ કરી. મહત્વનું છે કે, તેમને યોગ્ય સન્માન નહિં મળે ત્યાં સુધી તેઓ ઓફિસ

દિનેશ બાંભણીયાના આરોપ મામલે હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન

મહેસાણાઃ આજે બોટાદ ખાતે પાસની ચિંતન શિબિર છે ત્યારે દિનેશ બાંભણીયાના આરોપ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું કે, દિનેશ બાંભણીયાની અહીં જરૂર નથી. ઇમાનદારીથી પોતાના સમાજ માટે લડે એણી જરૂર છે. મારાથી વાંધો હોય તો અલગ  આંદોલન શરૂ કરી સમાજ માટે લડે.. 

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ વિક્રમ પટેલ 'દાદા'નું નિધન

મહેસાણાઃ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ વિક્રમ પટેલનું નિધન થયું છે. વિક્રમ પટેલ પાટીદાર સમાજ અને ઊંઝામાં દાદાના હુલામણા નામથી જાણીતા હતા. વિક્રમભાઇ પટેલના દેહને વડનગર મેડિકલ કોલેજને અર્પણ કરાશે. ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઇ રહી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે,

loading...

Recent Story

Popular Story