લાંબા સમય બાદ ઇડર અને મોડાસામાં વરસાદનું આગમન, 24 કલાકની આગાહી

સાબરકાંઠા: ઇડરમાં લાંબા સમય બાદ વરસાદનું ફરીથી આગમન થયું છે. ફરીથી વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેતરમાં વાવેતર કર્યાં બાદ વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ

આસ્થાનો 'પુરાવો'! ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી માટી જાય છે પથરી

બનાસકાંઠાઃ જ્યાં 'શ્રદ્ધા" હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી' એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં પુરી શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુખોનો નિવેડો આવી જતો હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે

વિસનગર કેસઃ હાર્દિક પટેલને સજાના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર, ...તો

મહેસાણાઃ ગુજરાતમાં પાટીદાર દ્વારા અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટે ચૂકાદો આપતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. પરંતુ હવે માહિતી મળી રહી છે કે, વિસનગર કેસમાં હાર્દિક પટેલને થોડી રાહતના મળી છે.

પાટણ યુનિવર્સિટીમાં B.Edમાં પ્રવેશનો વિવાદ વકર્યો

છેલ્લા છ દિવસથી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બીએડની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાની માગને લઈને NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. આ મામલે કુલપતિએ કોઈ કાનસૂરો ન આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા ત્યારબાદ કુલપતિની ગાડીમાંથી હવા કાઢી અને ગાડી પર કાદવ ઉછાળ્યો હતો.&

બનાસકાંઠાનાં છેવાડાનાં ગામોમાં બાળકોને નથી સુવિધા, લીમડા નીચે કરે છે અ

ગતિશીલ ગુજરાતમાં ભણશે ગુજરાતના નારા લગાવતા મંત્રીઓની વરવી વાસ્તવિકતા સામે આવી છે. જ્યાં જોઈને સવાલ થાય છે કે, આને શાળા કહેવી ખંડેર?

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં બાળકોને ભણવા મા

દીકરીઓ નથી સલામત: ફોન આપવાની લાલચે અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ

બનાસકાંઠામાં એક યુવતીને ફોન આપવાની લાલચ આપીને યુવકે અપહરણ બાદ આખી રાત દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠાના થરાદની છે.

જ્યા યુવતી સાથે આખીરાત દુષ્કર્મ આચર્યા બાદ વહેલી

પાટણ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર નાણાં લેવાનો ઓડિયો થયો વાયરલ

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. યુનિવર્સિટી દ્વારા B.ed કોલેજો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવે છે.

આ મામલે ર

પાટણમાં ટેમ્પો અને પોલીસવાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4ના મ

પાટણઃ આડિસર ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટેમ્પાને પાછળથી ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 35થી વધુ લોકો ગ

વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવોમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું 

અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. શાકભાજીમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

લીલા શાકભાજી ભાવોમાં દોઢ ગણો વધારો થતાં સ


Recent Story

Popular Story