મહેસાણાઃ સતલાસણમાં મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ, કામમાં ખોટા બિલ કર

મહેસાણાઃ ગરીબો માટેની કેન્દ્ર સરકારની મનરેગા યોજના ગ્રામીણ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર માટેનો અખાડો બની છે. મહેસાણાના સતલાસણામાં મનરેગા યોજનામાં રૂ.5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે.

સતલાસણાના વનવિભાગ હસ્તકના કામોમાં

VIDEO: 'હું ટેન્શનમાં છું, મારૂં BP 110-210 છે...' ધારપુર મેડિકલ હોસ્પ

પાટણઃ ધારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં સત્તાધીશોને બેદરકારી છતી થઈ રહી છે. હોસ્પિટલમાંથી આવતો જોખમી કચરો હોસ્પિટલ કંપાઉન્ડમાં જ્યાં ત્યાં ફેંકેલો જોવા મળી રહ્યો છે. આ જોખમી કચરાના દ્રશ્યો વીટીવીના કેમેરામાં કેદ થયા છે. અમારી ટીમ જ્યારે હોસ્પિટલ પહોંચી અને જોયું તો સલ સલામત છેના

શિક્ષિકા દ્વારા બાળકને મરાયો માર, 'વિદ્યાર્થી મરી તો નથી ગયો ને, દવા ક

બનાસકાંઠાઃ ધાનેરા તાલુકાના સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા દ્વારા બાળકને ઢોર મારમારવામાં આવ્યો હતો. બાળકને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ છે. સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતા જીગર નામના બાળકને શાળામાં ફરજ

VIDEO: લાડોલમાં થયેલ જૂથ અથડામણ મામલે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

મહેસાણા જિલ્લાના લાડોલમાં થયેલા મોડીરાત્રે જૂથ અથડામણ મામલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.ઉલ્લેખનીય છે કે,લાડોલમાં બાળકોના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો થયો હતો.  બે જૂથ વચ્ચે ઝઘડા બાદ પથ્થરમારો થયો હતો. બે બાઇકમાં તોડફોડ કરાઇ હતી. અને પોલીસે 8 ટીયરગેસના સેલ છોડી

ખાનગી કોલેજોની સંખ્યા વધી, સાયન્સ કોલેજોની માન્યતામાં રાજ્ય સરકારની ની

અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા અનેક સાયન્સ ફેર કરવામાં આવે છે. ત્યાં તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 2 વર્ષમાં એક પણ સરકારી કોલેજોને પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે બીજી તરફ ખાનગી કોલેજોમાં સતત વધારો થયો છે.

આંકડા પર નજર કરીએ તો રાજ્યભરમાં 184 ખાનગી કોલેજો છે. છેલ્

VIDEO: ડીસા-પાટણ હાઇવે પર ડમ્પરમાં અચાનક લાગી આગ,કોઇ જાનહાની નહીં

બનાસકાંઠાના ડીસા-પાટણ હાઈવે પર એક ડમ્પરમાં અચાનક આગ લાગી હતી.મળતી માહિતી પ્રમાણે,ડમ્પરમાં સોટ સર્કિટના કારણે આગ લાગી હતી.જોકે ઘટના અંગે જાણ કરતાં તાત્કાલીક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.તો આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર કાગળ પર, ખેડૂતોને પાકવીમાના નાણા નથી

બનાસકાંઠાઃ ખેડૂતોને ખુશ કરવા એક સમયે સરકાર યોજનાઓ બહાર પાડી દે છે. પરંતુ આ યોજનાઓનો અમલ થતો નથી. યોજનાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે. આવુ જ કંઇક બનાસકાંઠા જિલ્લામાં થયું છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને પાક વીમાના નાણા ચુકવાયા ન

ભાજપના કાર્યકરોમાં જૂથ અથડામણ, વોટ્સએપ ગ્રુપમાં થયેલી બોલાચાલી પહોંચી

છોટાઉદેપુરઃ પાવી જેતપુરમાં ભાજપના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ થઇ છે. ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થતાં કેટલાક કાર્યકરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ધોબીએ જશુભાઇ અને તેમના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજ

નાણાં ન મળતા ખેરાલુના એક કોન્ટ્રાક્ટરે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

મહેસાણાઃ ખેરાલુમાં એક કોન્ટ્રાક્ટરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, પ્રબુદાસ રાઠોડ નામના કોન્ટ્રાક્ટરે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ ઘટના સ્થળ પર હાજર પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શખ્સનો બચાવ કર્યો હતો. તેને તાત્કા

loading...

Recent Story

Popular Story