રાત્રે 12 વાગ્યે પણ એકલો ફરું છું જેને મારવો હોય એ આવી જાય: અલ્પેશ ઠાક

બનાસકાંઠા: કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું છે કે, રાતે 12 વાગે પણ એકલો ફરું છુ, જેને મારવો હોય તે આવી શકે છે.

મહત્વનું છે કે, આ પહેલા અલ્પ

લસણ નીચે છુપાવી લવાતો પોષડોડાનો જથ્થો ઝડપાયો,પોલીસે હાથ ધરી તજવીજ

બનાસકાંઠાના ભીલડી પાસેના મુડેઠા ટોલ પાસેથી પોષડોડા ઝડપાયા છે. ભીલડા પોલીસને બાતમી મળી હતી કે,પોષડોડાની હેરાફેરી કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે ટોલ પાસેથી લસણની નીચે છુપાવવામાં આવેલા પોષડોડાને ઝડપી પાડ્યા હતા. 14 લાખ 92 હજારના પોષડોડા સાથે ભીલડા પોલીસે એક મધ્યપ્રદેશના શખ્સ

મહેસાણા: ડોક્ટરના ત્રાસથી નર્સનો આપઘાત,પોલીસે હાથ ધરી કાર્યવાહી

મહેસાણામાં સિવિલ હોસ્પિટલના ART વિભાગના ડૉક્ટરના ત્રાસથી નર્સ નીલમ લેઉવાએ આપઘાત કર્યો હતો. આ મામલે ડૉક્ટર જી.કે.કંદોઈના વિરૂદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ડૉક્ટર જી.કે.કંદોઈની અટકાયત કરી છે. અટકાયત કરીને પોલીસે આરોપી ડૉક્ટરની પુછપરછન

મહેસાણા: મહારાષ્ટ્રમાં થયેલી લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો,5ની ધરપ

મહેસાણા: મહારાષ્ટ્રના જલગાંવ નજીક સુરતના ત્રણ વેપારી પાસેથી રિવોલ્વરની અણીએ રૂપિયા 2.42 કરોડ ની સનસનીખેજ લૂંટ ચલાવનાર ટોળકીને મહેસાણા પોલીસે પકડી લીધી છે. મહેસાણા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ઈસમે પોતાની ટોળકી સાથે મળી આ સનસનીખેજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મહેસ

ડીસામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ, જાનથી મારી નાખવાની આપ

ડીસાઃ ગાંધીના ગુજરાતમાં આજે મહિલાઓની સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલાઓ સાથેના દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, તેમ છતા આવા હવસખોરોને કાયદાનો ડર

બનાસકાંઠા: ડીસા હાઇવે પર ખાનગી લક્ઝરી બસનું શિર્ષાસન,20ને સામાન્ય ઇજા

બનાસકાંઠામાં થરાદમાં ડીસા હાઈવે પર લકઝરી બસને અકસ્માત નડ્યો છે. સુરતથી બાલોતરા તરફથી જતી ખાનગી બસ પલટી મારી હતી. બસ પલટી મારતા 20 લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
 

VIDEO: બિન ગુજરાતી મામલે કોંગ્રેસ અને ઠાકોર સેનાએ Dy.CM પર કર્યા આક્ષે

સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 10 દિવસ પહેલા 14 માસની બાળકી પર બિહારના રવીદ્ર ગાંડે નામના એક બિનગુજરાતીએ દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસે તેની તાત્કાલિક ધરપકડ પણ કરી લીધી હતી. એ પછી પણ

બિન ગુજરાતીઓએ પલાયન કરતા ફેક્ટરીઓ થઇ બંધ, મહેસાણાના ઉદ્યોગોને પહોંચી અ

મહેસાણાઃ છેલ્લા થોડા દિવસોમાં બિનગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાની સીધી અસર મહેસાણામાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝ પર થઇ રહી છે. મહેસાણા દેદીયાસણ જીઆઈડીસીમાં ૪૦૦થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં ૧

અરવલ્લી: ભાવપૂર દુષ્કર્મ મામલે હાર્દિક પટેલે પરિવારની લીધી મુલાકાત 

હિમંતનગરના ભાવપૂર દુષ્કર્મ મામલે હાર્દિક પટેલે પરિવારની મુલાકાત લીધી છે. જ્યારે હાર્દિકે કહ્યું કે, અમે દીકરી સાથે છીએ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

રાજસ્થાનથી પરત


Recent Story

Popular Story