કૃષિમંત્રીના નિવેદનની આગ પહોંચી અમરેલી,ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે કર્ય

અમરેલીના ખેડૂતો દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા આપવામાં આવેલા બિયારણ અને ખાતરના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે ધરણા કરીને વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.<

સૌરાષ્ટ્રની રંગધારા,પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રોનું યોજાયું

આપણી પ્રાચીન સંસ્કૃતિ, મધ્યકાલીન સંસ્કૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. ત્યારે જૂનાગઢમાં ફરીવાર આ સંસ્કૃતિને ઉજાગર કરી શહેરોમાં રહેતા લોકો સુધી પહોંચાડી છે. સોરઠ ઈન્ટર નેશનલ સ્કૂલમાં સૌરાષ્ટ્રની રંગધારાનું બે દિવસીય પ્રદર્શન યોજાયું હતું. રંગધારામાં વિવિધ ચિત

VIDEO: જામનગરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ,શહેરમાં ઠંડક પ્રસરી

જામનગરમાં વરસાદની કાગડોળે રાહ જોતી જનતાને મેઘરાજાએ ભિંજવી દીધી છે. સૌરાષ્ટ્રના પેરીસ એવા જામનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે જામનગર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જોકે મોસમના પહેલા વરસાદમાં બાળકોએ મન મ

જામનગર:સ્ટેન્ડિંગ કમિટીના વિવાદાસ્પદ ઠરાવનો વિપક્ષે કર્યો અનોખો વિરોધ

જામનગર મહાનગરપાલિકામાં  વિરોધ પક્ષે અનોખો વિરોધ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના વિવાદાસ્પદ ઠરાવનો વિરોધ કરાયો હતો. ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસમાં બાળકને ચેરમેન બનાવી વિરોધ નોંધાવ્યો હતો અને બાળકોને સાથે રાખી વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્

VIDEO: 2006થી શરૂ કરાયેલ કામ હજી ના થયું પૂર્ણ,ખેડૂતોએ રેલી યોજી કર્યો

પોરબંદરમાં કોસ્ટલ વિસ્તારની કેનાલનું કામ પૂર્ણ ન થતા ખેડૂતો દ્વારા ઘેડ પંથકમાં વિશાળ રેલી કાઢવામાં આવી છે. 10 ગામના ખેડૂતોએ ગોરસર ગામમાં વિશાળ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે. 18 કરોડના ટેન્ડર છતા

સરકારી વાહનો-મશીનરીઓનો ગેરકાયદેસર દુરૂપયોગ, મામલો રફેદફે કરવા પ્રયાસ

જામનગરઃ સરકારી વાહનો અને મશીનરીઓના ગેરકાયદેસર દુરૂપયોગની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ જ મોંઘાદાટ વાહનોનો સામાન્ય કામમાં ઉપયોગ થતો હોવાની વિગતો જામનગરથી બહાર આવી છે. જામનગર જિલ્લા

આંગણવાડી કે ખંડેર? ગુજરાતના આ ગામની બાલવાડીના બાળકોને બેસવા નથી ભોંય ત

પોરબંદર: દેશનો પાયો જ્યાં ઘડવાનો છે તે આંગણવાડીના પાયા જ નહીં આખે આખી ઈમારત ખંડેર બની ગઈ છે. પોષણની મોટી વાતો કરતી સરકાર બાળકોને બેસવા માટે યોગ્ય ભોંય તળિયું પણ ઉપલબ્ધ કરાવી શકતી નથી. નવા બનેલા આ

બાળક ચોર ગેંગની આશંકાએ લોકોએ યુવકને માર્યો માર,VIDEO થયો વાયરલ

જામનગર: ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં બાળકચોર ગેંગની આશંકાએ જાહેરમાં યુવકોની ધોલાઈ કરવામાં આવી હતી..સૌરાષ્ટ્રના બે જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના એક જિલ્લામાંથી ત્રણ ઘટનાઓ સામે આવી છે. આ તરફ દ્રારકા જિલ

સિંહોની દયનીય સ્થિતિ માટે કોણ જવાબદાર? ફરી એક VIDEO થયો વાયરલ

જેની એક ત્રાડથી પગ નીચેથી જમીન સરકી જાય તેવાં ગીરનાં સાવજની, ગીરનાં ધણીની આજે દયનીય સ્થિતિ જોવાં મળી રહી છે. કહેવાય છે કે, ભૂખ ક્યારેય કોઈની સગી થતી નથી. ગીરનાં સાવજોની પણ આવી જ સ્થિતિ છે. તેવામા


Recent Story

Popular Story