ગીર સોમનાથ: ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતોમાં હોબાળો મચાવ્યો

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. ત્યારે ગીર-સોમનાથના ખંઢેરી અને કોડીનારમાં ખરીદી બંધ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. જે મામલે ખંઢેરી ખાતે 2 હજારથી વધુ ખેડૂતોનું સમેલન યોજાયું હતું. જેમાં ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો

"મેં ઘણી કોશીશ કરી જીવવાની પણ હું કિસ્મતથી હારી ગઇ..." શિક્ષિકાએ જીવન

જામનગરઃ જામનગરમાં એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જયાં કન્યાશાળામાં નોકરી કરતી શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસ અને પરિવારના નામે લખેલી બે સુસાઇડ નોટમાં આપઘાત પાછળ કોઇ કારણ સ્પષ્ટ દર્શાવ્યું નથી. દોઢ વર્ષ પૂર્વે થયેલ છૂટાછેડાના પગલે

VIDEO:હાર્દિક પટેલનો પાટીદાર યુવકોએ કર્યો અનોખી રીતે વિરોધ

જામનગર: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના સર્વેસર્વા હાર્દિક પટેલ નો જામનગરના પાટીદાર યુવાનોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. પાટીદાર યુવાનોએ હાર્દિકના ફોટાને ખાસડાનો હાર પહેરાવીને અનોખા બેસણાનો કાર્યક્રમ આપી સુત્રોચ્ચાર કરી. હાર્દિકને પટેલ સમાજ વિરોધી ગણાવ્યો હતો.

અમરેલી MLA પરેશ ધાનાણીનો સિંહ સાથેનો ફોટો વાયરલ, તંત્રએ તપાસના આપ્યા આ

અમરેલીના કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણીનો સિંહ સાથેનો ફોટો વાયરલ થયો છે. જેને લઈ ભારે વિરોધ થયોછે. વન વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ધારીવન વિભાગે ACFને તપાસ સોંપી છે. ધારાસભ્ય ધાનાણી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. 

Aaje Gujarat (આજે ગુજરાત) | 19th November'17

  • Vtvની વિશેષ રજૂઆત ELECTION અડ્ડા, શું છે લોકોનો

  • દિનેશ બાંભણિયાના નિવેદનથી પાસ બે ભાગમાં વહેંચાયું

  • કોંગ્રેસે પોતાના 77 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર