આહિર રેજિમેંટની માગ બની ઉગ્ર, ગુજરાતમાંથી 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ PMને

દેવભૂમિ દ્વારકાઃ રાજ્યમાં ધીમે ધીમે આહિર રેજિમેન્ટની માગ ઉગ્ર બની રહી છે. દ્વારકા બાદ હવે ગુજરાતભરમાંથી 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે. 

ત્યારે પ્રવીણ રામે આ મામલે જણા

જસદણ પેટાચૂંટણી: મહિલા પ્રદેશ અધ્યક્ષની કારમાંથી એરગન મળતા ખળભળાટ

જસદણમાં પેટા ચૂંટણીના માહોલમાં પૈસા અને દારૂની હેરાફેરીની આશંકાને લઈને પોલીસે ચૂસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું છે. તેવામાં ચેકિંગ દરમિયાન કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષની કારમાંથી પોલીસને એરગન મળી આવી છે. પોલીસે એરગન પોતાના કબજામાં લઈ કોંગ્રેસના ગીતાબેન પટે

આચાર સંહિતાનો ભંગ: કોંગી ઉમેદવાર અવસર નાકિયાને ચૂંટણી પંચની નોટિસ

રાજકોટ: જસદણના કોંગ્રેસના ઉમેદવારને અવસર નાકિયા નોટિસને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. અવસર નાકિયાએ કાર્યક્રમમાં લોકો પાસેથી મત માગવાની અપીલ કરતા ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ કરવાની નોટિસ આપી છે. મહત્વનુ છે કે, 20 ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. તારીખ

જામનગર: ગિરનાર કોમ્પલેક્ષમાં લાગી વિકરાળ આગ, કોઇ જાનહાનિ નહીં

જામનગરમાં ગિરનાર કોમ્પલેક્ષમાં વિકરાળ આગ લાગી છે. લીમડા લાઈન પાસે આવેલા ગિરનાર કોમ્પલેક્ષમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ગ્રાઉન્ડના પ્લાસ્ટીકના જથ્થામાં આગ લાગતાં તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મહત્વનું છે કે, કોમ્પલેક્ષમાં બાજુમાં હોસ્પિટલ હોવાથી દોડધામ મચી ગઈ છે.

જામનગરઃ ખેતી, વીજળી, પાણી અને ઘાસચારાની માંગ સાથે ખેડૂતોએ સંમેલન બાદ વ

જામનગરઃ ખેતી, વીજળી, પાણી અને પૂરતા ઘાસચારાની માંગ સાથે જામનગરમાં એકઠા થયા હતાં. ખેડૂતો અને માલધારીઓએ સંમેલન બાદ વિશાળ રેલી કાઢી હતી. પોતાની માંગ સાથેના બેનરો રાખીને બે કિલોમીટર

જસદણ જંગ, કોંગ્રેસ પ્રભારીની પેટા ચૂંટણી જંગને લઇને કાર્યકરો સાથે બેઠક

જામનગર: આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અવસર નાકીયાને જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જામનગરઃ માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારોની ચૂંટણીમાં ખરાખરીનો જંગ, ભાજપન

જામનગર માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારો માટે આજે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. તો માર્કેટિંગ યાર્ડની સત્તા મેળવવામાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે. માર્કેટ

ખંભાળિયાઃ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડૉક્ટર ઝડપાયો, 60 હજારથી વધુનો મુદ

દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયાના જડેશ્વર સોસાયટીમાંથી ખંભાળિયા પોલીસે ખાનગી બાતમીના આધારે બોગસ ડૉક્ટરને પકડી પાડ્યો છે. ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર સલાયાના આરોગ્ય વિભાગનો જ

VIDEO: ગેસની બોટલમાંથી પાણી નીકળતા લોકોમાં આશ્ચર્ય, કૌભાંડની આશંકા..!

જૂનાગઢ: કૌભાંડનો વેપલો રાજ્યમાં સરેચોક ફુલ્યો ફાટ્યો છે. જેનો માર માત્ર રાજ્યના પ્રામાણિક નાગરીકો સહન કરી રહ્યા છે. એક બાદ એક સામે આવી રહેલી છેતરપિંડીની ઘટનાઓ બાદ વધુ એક ઘટના જૂન


Recent Story

Popular Story