તહેવારોને અનુલક્ષી આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઈની દુકાનો પર દરો

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયુ છે. જામનગરમાં પટેલ કોલોની, બેડી બંદર રોડ પર આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી જરૂરી સેમ્પલો એકઠા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વડોદરામા

4 મહિનાના વેકેશન બાદ આજથી સિંહ દર્શન શરૂ,મોટી સંખ્યામાં ઉમટશે સાવજપ્રે

ગીર-સોમનાથ: 4 મહિનાના વેકેશન બાદ સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થશે. ચોમાસામાં પ્રજનન કાળ દરમિયાન સિંહ દર્શન બંધ કરવામાં આવ્યું હતું. આજથી ફરીથી સિંહ દર્શન શરુ કરતા સાસણમાં સિંહપ્રેમીઓ ઉમટી પડશે. ચાલુ વર્ષે પ્રવાસીઓને અપાતી પરમીચમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલુ

મામલતદાર 100 કરોડનું કૌભાંડ બહાર લાવતા થયો હુમલો અને પગાર રોકી દેવાયો

દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયામાં ફટાકડાના લાયસન્સ મુદ્દે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયા બાદ રજા પર ઉતરેલા અધિકારીને ચારેય તરફથી હેરાનગતિ વધી રહી છે. રાજકીય દબાણ બાદ હવે આંતરિક લેવલ પર મામલતદાર ચિંતન વૈષ્ણવને હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. 7 વર્ષમાં 10 વખત બદલીનો

અમરેલી: અજગરે શ્વાનનો કર્યો શિકાર,એક કલાકની જેહમત બાદ કઢાયું બહાર

અમરેલીના ખાંભાના ભૂંડણી ગામે અજગરે સ્વાનનો શિકાર કર્યો હતો. ગ્રામજનોએ જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોચ્યુ હતું. શ્વાન ગળેલા અજગરનું કર્યું વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું. એક કલાકની જહેમત બાદ અજગરે શ્વાનને બહાર કાઢાવામાં આવ્યુ હતું. આ ઘટના મામલે મળતી જાણકારી અ

કોંગી નેતા પરેશ ધાનાણી ગરબે ઝૂમતા કચકડે થયાં કેદ,VIDEO થયો વાયરલ

અમરેલી: દેશભરમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ અવનવા સ્ટેપ રજૂ કરી ગરબે જુમી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આ પર્વમાં વિપક્ષના નેતા ગરબે ઝુમતા નજરે પડ્યા છે. અમરેલીમા

પોરબંદરઃ ગોસાબારમાં IBનું સર્ચ ઓપરેશન, RDX અથવા જૂનું સોનુ હોવાનું અનુ

પોરબંદરઃ દિલ્હી પોલીસ, NIA અને ATSની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ગોસાબાર RDX લેન્ડિગવાળી જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. NIA અને ATSની ટીમ દ્વારા વહેલી સવારથી જ સર્ચ

VIDEO: નકલી ઘી બનાવનારને ત્યાં SOGના દરોડા,3 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર: શહેરના લીંડી બજાર ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી નકલી ઘી બનાવાનો કારોબાર ચાલી રહ્યો હતો. જેની જાણ થતાં જામનગર SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને

સાંભળો સરકાર..! પાણી વગર ખેડૂતોના હાલ બેહાલ,800 હેક્ટર ઉભા પાકને નુકસા

ઉપલેટા: સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે નહિંવત વરસાદ પડ્યો છે. જેને કારણે ઉપલેટા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેડૂતોની સ્થિતિ અંત્યંત દયનિય બની છે.

ખેડૂતોની માગ છે કે, મોટ

સિંહ પ્રેમીઓ માટે માઠા સમાચાર,વેકેશનનો સમયગાળો વધુ 1 મહિનો લંબાઇ શકે..

ગીરના દલખાણીયામાં 32 સિંહના મોત બાદ હવે સાસણ ગીરમાં સિંહ દર્શન મોડું થવાની સંભાવના છે. 16 તારીખથી સિંહ દર્શન શરૂ થવાનું હતું. જોકે હાલમાં સિંહ દર્શન માટે વેકેશન ચાલી છે. આ વ


Recent Story

Popular Story