બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ.

ગાંધીનગરઃ સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારે યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી છે. અનામત કેટેગરીમાં લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળશે.

સરકાર બ

ખાનગી શાળાઓમાં ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

ખાનગી શાળાઓમાં ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચૂકાદો આપી શકે છે. રાજ્ય સરકાર અને શાળા સંચાલકોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતનો ચૂકાદો આપે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન મુદ્દે કાયદો લાવતા શાળા સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ બાબતે સરકાર તરફથી પોતાનો પક્ષ મજબૂતીથી રાખવ

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં યોજાયું પંચાયત પદાધિકારીઓનું મહાસંમ

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા પંચાયત પદાધિકારીઓનું મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું છે. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. રા જીવ સાતવે જણાવ્યું હતું કે,"આજ પંચાયત રાજ દિવસ છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પંચાયત રાજનાં અધિકારના

ગુજરાત મુલાકાત દરમ્યાન તમામ નિમણૂંકોનાં નામ પર અમિત શાહે લગાવી મ્હોર

અમિત શાહે ગુજરાત મુલાકાત દરમ્યાન નિમણુંક પર મ્હોર લગાવી છે. અમિત શાહે તમામ નિમ ણુંકોનાં નામો પર મ્હોર મારી દીધી છે. બોર્ડ નિગમમાં ખાલી જગ્યાઓ પર નિમણુંકો થઇ શકે છે . સંગઠનમાં પણ મોટા પાયે નિમણુંકો થશે. IPS બદલીઓનો માર્ગ પણ મોકળો થયો છે.   આગામી અઠવાડિયે જ IPS અધકારીઓની બદલીઓ

ગાંધીનગરમાં ACBનું 'મેગા ઓપરેશન' ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડ

ગાંધીનગરઃ રાજ્યમાં ACB દ્વારા જમીન વિકાસ નિગમની ઓફિસે પાડવામાં આવેલા દરોડા બાદ રાજ્યના અનેક જિલ્લામાં ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે ACB દ્વારા પાંચ અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ACBની તપાસમાં ધમધમાટ જોવા મળ્યો હતો.

જેના પગલે હવે રાજ

બિટકોઇન કૌભાંડ મામલે SP જગદીશ પટેલની ધરપકડ, PI અનંત પટેલને કરાયા સસ્પે

ગાંધીનગરઃ બિટકોઈન કૌભાંડ મામલે અમરેલીના SP જગદીશ પટેલની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાયા બાદ હોસ્પિટલથી જ જગદીશ પટેલની ધરપકડ કરાઈ છે. CID ક્રાઈમની ટીમ સિવિલ હોસ્પિટલથી SP જગદીશ પટેલને લઈને સવાના થઈ ગઈ છે.

બિટકોઈન કૌભાંડમાં જગદીશ પટેલન

ધોરણ 10 અને 12નાં પરિણામોની તારીખો જાહેર, જાણો ક્યારે આવશે?

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ મહિનામાં લેવાયેલી પરિક્ષાનાં પરિણામની તારીખો જાહેર કરી દેવાઇ છે. જેમાં દરેક વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે.

આ પરિણામોમાં સૌ પહેલાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સાયન્સનું પરિણા

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઘરનું ઘર બનાવવા હવે મળશે આટલી સહાય

ગાંધીનગરઃ રાજય સરકારે ઘરનું ઘર યોજનાને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જરૂરિયાતમંદ લોકોને અપાતી મકાન સહાયમાં વધારો કરાયો છે. રાજ્ય સરકારમાં મકાન સહાયમાં 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂ. 70 હજારના બદલે રૂ. 1.20 લાખ અપાશે. અને 20 હજાર કુટુંબો માટે રૂ. 240 કરોડની સહાય કરાશે.

ધોરણ 10નાં બોર્ડની કચેરી વડોદરાથી ખસેડાશે ગાંધીનગર

ગાંધીનગરઃ ધોરણ 10ની બોર્ડની કચેરીને હવે વડોદરાથી ગાંધીનગર ખાતે ખસેડાશે. બોર્ડનો પરીક્ષા વિભાગ વડોદરાથી ગાંધીનગરમાં લઇ જવાશે. 1લી મેંથી ધોરણ 10ને લગતાં દસ્તાવેજોની કામગીરી હવે ગાંધીનગર ખાતે થશે. ડુપ્લિકેટ પ્રમાણપત્રો, ગુણપત્રો જેવી તમામ કામગીરી ગાંધીનગરથી થશે.

ગાં


Recent Story

Popular Story