હાર્દિકના ઉપવાસ આંદોલન મામલે કોંગ્રેસે CMને કરી રજૂઆત, કહ્યું- 24 કલાક

ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જેમાં લલીત વસોયા સહિતના ધારાસભ્યોએ સરકા

CM વિજય રૂપાણી આજે કરશે કેબિનેટ બેઠક, હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે થઇ શ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્હીની મુલાકાતે જશે, CM વિજય રૂપાણી પાંચ રાજ્યોનાં મુખ્યમંત્રીઓની યોજનારી બેઠકમાં ભાગ લેવા માટે આજે દિલ્હી પહોંચશે. આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની આ બેઠકમાં રાજભાષા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

હાર્દિક પટેલના ઉપવાસ મામલે પરેશ ધાનાણીએ CM રૂપાણીને લખ્યો પત્ર

હાર્દિક પટેલના આમરાંણ ઉપવાસ મામલે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીને લખેલ પત્રમાં ધાનાણીએ લખ્યું કે, હાર્દિકના આંદોલનનો સુખદ અંત લાવવો જોઇએ.  આ ઉપરાંત,  વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રમાં ખેડૂતોના દેવા માફી અ

ભાજપનું કમલમ ખાતે આજે મહામંથન,હાર્દિક પટેલ ઉપવાસ મુદ્દો ચર્ચાઇ શકે

ગાંધીનગર: રાજ્યના વર્તમાન મુદ્દાઓને લઈ ગાંધીનગર સ્થિત કમલમમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ભુપેન્દ્ર યાદવ પણ ખાસ હાજરી આપશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે યુવા મોરચાની ખાસ બેઠક મળવા જઈ રહી

હાર્દિક પટેલની તબિયત અંગે અમે ચિંતિત છીએ: મંત્રી સૌરભ પટેલનું નિવેદન

ગાંધીનગર: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર કહ્યું કે હાર્દિક પટેલની તબિયત અંગે અમે ચિંતિત છીએ. પરંતુ હાર્

રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા આજે વેધર વોચ કમિટીની મળશે બેઠક

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આજે વેધર વોચ કમિટીની બેઠક યોજાશે. રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં મહેસૂલ અને NDRFના અધિકારીઓ પણ હાજર રહેશે. તો રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વિવિધ ચર

હાર્દિક પટેલને BJPના આ મંત્રીએ આપ્યું સમર્થન,પાસ કન્વીનરે કર્યા આકરા પ

ગાંધીનગર: ઉપવાસના નવમા દિવસે હાર્દિકના સમર્થનમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કેબિનેટના મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિકના સમર્થનમાં નિવેદન

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ,1થી 15 સપ્ટે. સુધી મતદારયાદી સુધારણા કાર્યક્ર

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કમર કસી છે. રાજ્યભરમાં આજથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરુ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી 15 ઓટોબર સુધી આ કાર્યક્રમ ચાલશે.

જેમાં 16,સપ્ટે

નરેન્દ્ર મોદી સરકારની ભેટ, ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્ર મળશે

ગાંધીનગર: ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્ર મળવા જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત રાજ્યને ભેટ આપી છે. આ બાબતે વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે માહિતી આપી છે. 

આ અંગે મ


Recent Story

Popular Story