રાજ્યમાં 5600 પોલીસકર્મીઓની કરાશે ભરતી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રેસ કોંફરેન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોંફરેન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. સાથે જ આ પ્રેસ કોંફરેન્સ

CM રૂપાણીએ તમામ મનપાને ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવા આપ્યા આદેશ

અમદાવાદમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા ટ્રાફિક પોલીસ કામે લાગી છે તેને જોતા રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ તમામ મનપામાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્યો છે. ગેરકાયદે વાહન પાર્કિંગ કરનાર સામે કડક કા

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને બુધવારે કેબિનેટ બેઠક,વિવિધ મુદ્દે કરાશે ચર્

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ બુધવારે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને વરસાદ ખેંચાતા ઉભી થયેલી સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સિંચાઈ અને પીવાના પાણીના સ્ત્રોતો

વેકેશન પર ટશન! વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણયઃ Dy CM નીતિન પટેલ,

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનની જાહેરાત કરવામાં આવી રહી છે. વેકેશનની જાહેરાત કરવામાં આવતા રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાનગી શાળાઓના વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે કે, સરકાર કોઈને પુછીને કોઈ નિર્ણય લેતી નથી.

મિશન લોકસભા: ગુજરાત ભાજપે ચૂંટણી પૂર્વે વર્કશોપ યોજી કવાયત ધરી હાથ

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં લોકસભા સ્ટડી સંકલન કમિટીનો વર્કશોપ યોજાશે. 26 બેઠક માટે નવા નિમણૂંક પામેલ ચૂંટણી પ્રભારીઓને તાલીમ

રાજ્યમાં સિઝનનો ઓછો વરસાદ પડતા જગતના તાતની ચિંતામાં થયો વધારો

ગાંધીનગર: ગુજરાતનાં સિઝનનો ઓછો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. ચાલુ સિઝનમાં રાજયમાં સરેરાશ 18 ઇંચ વરસાદ ખાબકયો છે. રાજયના 44 તાલુકામાં 5 ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે.

કચ્છ જિલ્લામા

પોલીસ બનવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર, ચાલુ વર્ષે થશે ભરતી

પોલીસમાં જોડાઇને દેશની સેવા કરવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. ગાંધીનગરમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ જાહેરાત એક ભરતીની જાહેરાત કરી છે. 

તાજ

આજે રાજ્યના મહાનગરોમાં લેવાશે TATની પરીક્ષા

આજે રાજ્યના મહાનગરોમાં TATની પરીક્ષા લેવાશે. પ્રથમ વાર એવું બન્યુ છે કે આ વખતે 250ના બદલે 200 માર્ક્સનું પેપર આવશે.

તો આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1 લાખ 90 હજાર 150 જેટલાં ઉમેદ

દેશવ્યાપી ડોક્ટર્સ હડતાળ મુદ્દે ડે.સીએમ નીતિન પટેલેની પ્રતિક્રિયા, કહ્

ગાંધીનગરઃ રાજ્યમાં દેશવ્યાપી તબીબોની હડતાલ ચાલી રહી છે. ત્યારે રાજ્યના નાયાબ મુખ્યમંત્રી નિતીન પટેલે પ્રતિક્રીયા આપી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, NMC  બીલના વિરૂદ્ધ ડોક્ટરો


Recent Story

Popular Story