વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ

ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ છે. વિપક્ષ દ્વારા અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ છે. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે દરખાસ્ત રજૂ કરી હતી. 

જો કે આ બાબતે કોંગ્રેસના 77 ધ

VIDEO: પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ રાજય સરકારને પડ્યો મોટો ફટકો, માત

પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ  રાજય સરકારને મોટો ફટકો પડયો છે. આવાસના મકાનો બનાવવામાં લક્ષ્ય કરતા રાજય સરકાર ઘણી પાછળ રહી છે. રાજય સરકારે માત્ર 8 ટકા જ કામ પૂર્ણ કર્યું છે. આવાસ યોજનાને લઇને સરકારે માત્ર 8 ટકા કામગીરી પૂર્ણ કરી છે. શહેરી વિસ્તારમાં સરકારે 40 લાખ મકાનો બનાવવાન

VIDEO: રાજ્યસભાની 58 બેઠકો માટે આવતીકાલે ચૂંટણી, ગુજરાતની 4 બેઠકો પર પ

ગાંધીનગર: રાજ્યસભાની 58 બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  16 રાજ્યની 58 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની પણ 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી

VIDEO: સરદાર પટેલની પ્રતિમાને ખાલી બોટલનો હાર પહેરાવાતા વાતાવરણ ગરમાયુ

ગાંધીનગર કલોલના શેરથા ગામે સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કરાયું છે. અજાણ્યા શખ્સોએ પ્રતિમાને ખાલી બોટલનો હાર પહેરાવ્યો હતો. જોકે હાર પહેરાવ્યા બાદ પોલીસ દ્વારા પ્રતિમા પરતી હાર ઉતારવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક બનેલ આ ઘટનાને પગલે પોલીસ

વિપક્ષ દ્વારા આજે વિધાનસભા ગૃહમાં દાખલ થશે અવિશ્વાસ દરખાસ્ત

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં  આવતી કાલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવા જઈ રહી છે. વિપક્ષ દ્વારા ધારાસભ્યોના સસ્પેન્શનને લઈને વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ થનાર છે ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવદીની ચેમ્બરમાં મહત્વની બેઠક મળી હતી. 

BJP સાંસદ અને ડાયમંડ ઉદ્યોગપતિઓની પાસે પણ છે BPL કાર્ડ

રાજ્યમાં ગરીબો માટે ફાળવણી કરેલ 12210 કરોજ રૂપિયાનું અનાજ કાળા બજાર અને ડાયમંડના વેપારી જ હજમ કરી ગયા. વિધાનસભામાં બુધવારે વિપક્ષના નેતા પરેશે નાગરિક આપૂર્તિ અને ગ્રામ વિકાસની માંગ પર ચર્ચામાં આરોપ લગાવ્યો છે. 

એમને કહ્યું કે ભાજપની સંસદ દર્શના જડદોશ અને ધારાસભ્ય ઝંખના પટેલ

ગાંધીના ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 147.78 કરોડનો ઝડપાયો દારૂ

ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે હવે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાયા છે.

છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ત્યારે હવે તેના આંકડા સામે આવ્યા છે. ગ

ખાનગી સ્કૂલોની ફી અંગે દરખાસ્ત કરવાનો આજે અંતિમ દિવસ

ગાંધીનગરઃ સુપ્રિમના વચગાળાના ચુકાદા બાદ ખાનગી સ્કૂલોને પોતાની દરખાસ્ત રજૂ કરવા માટે મુદ્દત આપી હતી. આ દરખાસ્તની મુદ્દત આજે પૂર્ણ થાય છે. તેમ છતાં અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં ઢીલાશ જોવા મળી અને દરખાસ્તનું કામ લેતી નથી.

અમદાવાદ જિલ્લ

VIDEO: ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો

ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરી પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ નામે કરી દીધું છે. 

પ્રમુખ પદ માટે ભોજપના શોભના વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. 

loading...

Recent Story

Popular Story