સુરેન્દ્રનગર: આશાવર્કરોએ જિલ્લા ભાજપની કારોબારી બેઠક દરમિયાન મચાવ્યો હ

સુરેન્દ્રનગરમાં  ભાજપની જિલ્લા કારોબારી બેઠક દરમિયાન જ આશા વર્કરોએ હોબાળો મચાવ્યો હતો. સુરેન્દ્રનગરના GIDC હોલમાં ચાલી રહેલી ભાજપ કારોબારીની બે"ક દરમિયાન આશા વર્કરોએ પડતર પ્રશ્નોની માગણીની રજુઆત કરી હતી. 

જો કે,

બોટાદમાં પોલીસ અને કોંગ્રેસી મહિલા કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી

બોટાદઃ બોટાદમાં પોલીસ અને કોંગ્રેસી મહિલા કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. મહિલા કાર્યકરો ગઢડામાં ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયુ હતુ. મહિલાઓ વધુ ઉગ્ર બનતા પોલીસે 5 મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી. મહત્વનું છે કે પાછલા કેટલાક દ

અમરેલી: ખરાબ રસ્તા મામલો વકર્યો, ખેડૂતોએ હાઈવે કર્યો ચક્કાજામ

અમરેલીમાં ખરાબ રસ્તાને લઇને ઉનાના સ્ટેટ હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. 300થી વધુ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.  ચક્કાજામ થતાં  સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જમાના દશ્યો સર્જાયા હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  અમ

એશિયન માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડીઓએ પ્રાપ્ત કરી ઝળહળતી

ભાવનગરઃ ગુજરાતના ખેલાડીઓએ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં મોટી સિદ્ધી મેળવી છે. હાલમાં જ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં ચીનમાં યોજવામાં આવી હતી. ભારતભરમાં 215 એથ્લેટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો.  જેમાં માસ્ટર એથ્લે

ભાવનગરની મુલાકાતે આવેલા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર

ભાવનગર: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા છે. ભાવનગરની મુલાકાતે આવેલા શક્તિસિંહ જણાવ્યું કે વિકાસ ઉડીને આંખે વળગે તેવો હોવો જોઈએ. ખાલી વાતો કરીને તાયફા કરનારો નહીં. સાથે રોરો ફેરી બોટને બદલે સરકાર પેસેન્જર ફેરી બોટ શરૂ કરવા જઈ રહી છે તેમ જણાવ્યું હતું

નિલેશ રૈયાણી હત્યા કેસ: જયરાજસિંહ જાડેજાને સુપ્રિમે આપ્યા શરતી જામીન

ગોંડલ ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેમને ગુજરાત બહાર રહેવાની તથા પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે. જયરાજસિંહ સહિત ત્રણ લોકોને પણ જામીન આપ્યા છે. 

સાત દિવસ પહેલા ગોંડલ સેસન્સ કો

ભાવનગરઃ ભાદ્રોડ ગામે ગૌરવયાત્રાના બેનર લગાવવા થાંભલે ચડેલા બે યુવાનોના

મહુવાઃ મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે નેશનલ હાઇવે પર ભાજપની ગુજરાત ગૌરવયાત્રાના પોસ્ટરો લગાવવા થાંભલે ચડેલા બે યુવાનોને ઇલેક્ટ્રીક શોક લાગતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. બન્ને યુવાનોને શોક લાગતા સારવાર અર્થે સદભાવના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને મૃત જાહેર કરાયા હતા.

VIDEO: હેલો..હેલો..હેલો..,તારો અવાજ કપાય છે! હું થાંભલે ચઢયો છું, આમ બ

  • આમ બનીશું ડિજિટલ ? 

પ્રધામંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, અને મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભેંકરા ગામમાં મોબાઈલ ટાવરના અભાવે લોકોને મોબાઈલ વાપરવામાં તકલીફ પડી રહી છે.જેને લઈને લોકોએ

અમરેલી: પાટીદાર મહિલાઓ દ્વારા કરાયો ગૌરવયાત્રાનો વિરોધ

ગુજરાત ગૌરવયાત્રાને ઠેર ઠેર પાટીદારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિલસિલો આગળ વધતાં અમરેલી અને સાવરકુંડલા પણ ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો. 

સાવરકુંડલામાં પાટીદાર મહિલાઓ દ્વારા ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો. નેસડી ગામેથી યાત્રા નીકળી ત્યારે પાટીદાર મહિલાઓએ

loading...

Recent Story

Popular Story