ભાવનગરમાં 4 મહિનાથી ગુમ થયેલ 14 વર્ષની કિશોરી મળી આવી, દુષ્કર્મ થયું હ

ભાવનગરઃ શહેરમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 4 મહિના પહેલા કિશોરી ગુમ થઇ હતી. તે ગઇકાલે રાત્રે કિશોરી પોલીસને મળી આવી હતી. કિશોરીનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યુ છે. કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આ

ચેતજો ભાવનગરીઓ! 3 મહિલાઓ સહિત 4 લોકોના અપહરણ કરી લૂંટ ચલાવી, તમામ બેભા

ભાવનગરઃ દિવસેને દિવસે રાજ્ય અને ભાવનગરમાં લૂંટ, અપહરણ, ચોરી, હત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી વખત અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. જેમાં 3 મહિલાઓ સહિત 4 લોકોના અપહરણ બાદ લૂંટની ઘટના સામે આવી છે. આ ચારેય કામ પરથી પરત ફર

ભાવનગર APMCમાં કપાસ- મગફળીની હરાજી કરાઇ બંધ, માલ લઇને આવેલા ખેડૂતોમાં

ભાવનગર: ભાવાન્તર યોજના લાગૂ કરવાની માગને લઈને સૌરાષ્ટ્ર APMC યાર્ડ એસોસિએશન દ્વારા બંધના એલાન જાહેર કરવામા આવ્યો છે. ત્યારે ભાવનગર APMCમાં પણ કપાસ અને મગફળીની હરાજી બંધ કરવામાં આવી છે.  હરાજી બંધ થતા માલ લઈને આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. હરાજી શરૂ કરાવવા ખેડૂતો યાર્ડના

લગ્ન બાદ યુવતી રોકડ અને દાગીના લઇ ફરાર, 2 દલાલની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગર: વઢવાણના સતવારાપરા વિસ્તારમાં રહેતા શ્યામભાઈ મકવાણાના એક વર્ષ પહેલા દલાલ મારફતે ધરમપુરમાં લગ્ન થયા હતા. શ્યામભાઈએ ધરમપુર ગામમાં રહેતી પીનલબેન સાથે લગ્ન કર્યા હતા. 1 લાખ 20 હજાર રૂપિયા લઈને શ્યામભાઈએ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ પીનલબેન બહાનું

મહુવા તોફાન મામલોઃ 21 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ, જિલ્લા પોલીસ વડ

મહુવાઃ ભાવનગરના મહુવામાં VHP પ્રમુખ જયેશ ગુર્જરીયાની હત્યા બાદ સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બની ગયું છે. હત્યા બાદ વાતાવરણ તંગદીલી ભર્યુ બન્યું હતું અને તોફાનોની ઘટના બની હતી. ત્યાર

શર્મશાર ઘટના..! સુરેન્દ્રનગરમાં સગીરા પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ

સુરેન્દ્રનગર જિલ્લાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જિલ્લાના જોરાવરનગર વિસ્તારમાં સગીરા સાથે પાડોશીએ દુષ્કર્મ આચરતા પીડિત મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પી

સૌની યોજના અંતર્ગત અપાયુ પાણી, 15 ગામમાં નર્મદાના નીરના વધામણા

બોટાદ: પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ ૨૦૧૭માં લાખો રૂપિયાના ખર્ચે બોટાદના એકમાત્ર કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ૪૦૦ કિલોમીટર દુરથી નર્મદાનું પાણી

ઘોઘાથી દહેજ રો-રો ફેરી સર્વિસના આજથી શ્રીગણેશ: તમારું બાઈક, કાર કે ટ્ર

ભાવનગર:  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે આજથી રોપેક્ષ સર્વિસના શ્રી ગણેશ થઇ રહ્યા છે. ત્યારે હવે વયોજ સીમ્ફોની નામનું જહાજ ભ

બોટાદ: કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના કમકમાટીભર્યા મોત

બોટાદના ગઢડાના ટાટમ ગામમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ટાટમ ગામમાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં કારમાં આગ લાગી હતી. આગ લાગતા કારમાં સવાર યુવક અને મહિલાનું ઘ


Recent Story

Popular Story