ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સબસીડીની રકમ ના ચુકવાતા કલેક્ટરને

ભાવનગરઃ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સભ્યપદ ધરાવતા અને ડુંગળી વહેંચવા માટે લાવતા અંદાજે 13 હજારથી વધુ ખેડૂતોને સરકાર દ્વારા 13 કરોડ જેવી સબસીડીની રકમ ના ચુકવતા આજે કોંગ્રેસના ખેડૂત સમાજના આગેવાનોએ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠ

સાળંગપુરના પૂર્વ સરપંચ પર હુમલા મામલે મળી આવ્યા CCTV,પોલીસે આદરી તપાસ

બોટાદ જિલ્લાના સાળંગપુરના પૂર્વ સરપંચ પર થયેલા હુમલાના મામલે સારવાર દરમિયાન પૂર્વ સરપંચ મેરૂ ખાચરનું મોત થયું છે. પાર્કિગ બાબતે ઉગ્ર બોલચાલી થતાં અજાણ્યા યુવકે પૂર્વ સરપંચ મેરૂ ખાચર પર હુમલો કર્યો હતો. જ્યાં હુમલો કરી ફરાર થયેલો યુવક CCTV કેમેરામાં કેદ થયો છે. પૂર્વ સરપંચ પર હુમલ

ભાવનગરમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ છાવણીઓ થઈ શરૂ

હાર્દિક પટેલના સમર્થનમાં ભાવનગર જિલ્લામાં 60થી વધુ જગ્યાએ ઉપવાસ છાવણીઓ શરૂ થઇ છે. અને હજુ આવતીકાલે તાલુકામાં પણ ઉપવાસ છાવણી શરૂ થશે તેમ ભાવનગર જીલ્લાના પાસનાં આગેવાનોએ જણાવ્યું છે. સુરકા ગામે 2 યુવકો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. તો આ બાજુ સીદસરમાં પાસ કન્વીનારો મોટી સખ્યામાં ઉપવાસમાં જોડાયા છે.

ભાવનગર: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અકસ્માત,2 શ્રમિકોએ ગુમાવ્યા જીવ

ભાવનગરના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં અકસ્માત સર્જાતા બે શ્રમિકોનાં મોત થયા છે. શીપ બ્રેકિંગમાં કામ કરી રહેલા બે શ્રમિકો ઉપરથી નીચે પટકાતા તેઓના ઘટના સ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટના પ્લોટ નંબર 103માં સર્જાઈ હતી. તો ઘટનાના પગલે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના

ભાવનગર: ડોલરના ભાવમાં વધારો થતાં અલંગમાં મંદીનો માહોલ

ભાવનગર: દિવસે દિવસે આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડોલરના ભાવ વધતા એક તરફ મોંઘવારી વધી રહી છે.. તો બીજી તરફ ઉદ્યોગો પર પણ અસર થઈ રહી છે. ડોલર સામે ભારતીય રૂપિયાનો

સિદ્ધિનું સોપાન: ભાવનગરની ખુશાલી જોશીએ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે સ

ભાવનગર: ક્રાઇમની દુનિયામાં જટિલ કેસોના ઉકેલ માટે પોલીસતંત્રને DNA નો સહારો લેવો પડે છે ને તેમાં કોર્ટની મંજુરી પણ જરૂરી હોય છે. તેમજ તેમાં નાણાં અને સમય બંનેની દ્રષ્ટિએ પણ ખર્ચાળ છે.

સુરેન્દ્રનગર: ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરીક્ષણ મામલે પોલીસે વધુ એકની

સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલાની મણીરત્ન હોસ્પિટલમાં ચાલતા ગર્ભ પરીક્ષણ મામલે રાજકોટ ક્રાઈમબ્રાંચે વધુ એક આરોપીને દબોચી લીધો છે. આરોપી ઉમેદ ઉર્ફે મુન્ના ગિલાણીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાને માધ્યમિકની મંજૂરી નહીં મળતા ગ્રામજનોએ સ્કૂલને માર્યા ત

બોટાદ જિલ્લાની હડદડ ગામની પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાની મંજૂરી ન મળતા તાળાબંધી કરવામાં આવી છે. ધોરણ 9-10ની મંજૂરી આપવાની માગ સાથે સરપંચ,મહિલાઓ તેમજ 300 જેટલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે.&n

ભાવનગરઃ જેલમાં બહેનોએ પોતાના ભાઈને બાંઘી રાખડી

ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાવનગરમાં પણ લોકોએ ઉત્સાહ પુર્વક રક્ષાબંઘનની ઉજવણી કરી હતી. ભાવનગર જિલ્લામાં આજે જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો ક


Recent Story

Popular Story