બોટાદ: સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પી.આઈ.ની ધરપકડ

બોટાદના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પી.આઈ.ની  ધરપકડ કરવામાં આવી છે. પી.આઈ. એમ.એલ. ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. 

દારૂના ગુન્હામાં સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી છે. એલ.સી.બી.એ 16 સપ્ટેમ્બરના દારૂનાં

રો-રો ફેરી સર્વિસનો આજથી પ્રારંભ, એન્જીનમાં ખામી હોવાથી કરાઇ હતી બંધ

ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરીમાં ખામી સર્જાતા ફેરીને થોડો સમય બંધ રાખવામાં આવી હતી. જોકે હવે એન્જિનનું કામ પૂર્ણ થતાં રો-રો ફેરીને ફરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જહાજના એન્જીનમાં કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે બાદ તેને બંધ કરવામાં આવી હતી.

ભાવનગર: ગઢડા ગામમાં સિંહે માછીમાર પર કર્યો હુમલો

ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો.  આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે

લ્યો બોલો..! નશામાં ધૂત બસચાલકે મુસાફરોને રઝળતા મુકી ચાલતી પકડી

સુરેન્દ્રનગરમાં એસ.ટી બસચાલકે નશો કરતા મુસાફરો અધવચ્ચે રઝળ્યા હતાં. નલિયા - ભાવનગર રૂટની બસના મુસાફરો રોડ પર અટવાયા હતાં. બોરણા ગામ નજીક નશાખોર બસચાલક બસ મુકીને ફરાર થઇ ગયો હતો. મુસાફરોએ જાણ કરાતા વૈકલ્પિક બસચાલકની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂબંધીના કાયદાનો સરક

ચેક રીટર્ન કેસમાં વઢવાણના પૂર્વ ધારાસભ્યની મેરઠ પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેની મેરઠ પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ચેક રિટર્ન કેસમાં નંદકિશોર દવે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ તબિયત નાદુરસ્ત હોવા

રો-રો ફેરીને હજીરા સુધી લંબાવવાની વાત હવામાં, સેવા બંધ છે તો ઓનલાઇન બુ

ભાવનગરઃ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થયેલી રોપેક્ષ સેવા ડિસેમ્બર માસથી હજીરા સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપેક્ષના લોકાર્પણ સમયે કરી હતી. પરંતુ આ સેવા શરૂ થ

ભાવનગરમાં ગુનેગારો બેફામઃ લૂંટ વિથ મર્ડરના વધુ 2 આરોપીઓ ઝડપાયા, 23 લાખ

ભાવનગરઃ તખ્તેશ્વર વિસ્તારમાં આંખના સર્જન માલતીબેન મહેતાને ત્યાં 22 નવેમ્બરના દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. માલતીબેન થોડા દિવસ હરિદ્વાર ફરવા ગયા હતા. તે સમયે તેમના કમ્પાઉન્

સુરેન્દ્રનગર: વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ફરી એક વખત રોવાનો વખત આવ્યો છે. કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં વધુ એક વખત પાણી ફરી વળ્યું છે.

તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, 14 બેઠકમાંથી 8 કોંગ્ર

ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. કુલ 14 બેઠકમાંથી 8 બેઠકો પર કોંગ્રેસે દાવ માર્યો છે. જ્યારે 6


Recent Story

Popular Story