રાજ્યમાં ધનતેરસને લઈને ખરીદીનો માહોલ, ઠેર-ઠેર બજારોમાં જોવા મળી ભીડ

અમદાવાદ: આજે ધન તેરસના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ધન તેરસ નિમિતે ચોપડા પૂજન અને મહાલક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો પૂજા વિધિ અને ચોપડા પૂજન કરે છે.

તો રાજ્યમાં ધનતેરસને લઈને ખ

હરેન પંડ્યાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આઝમ ખાને કર્યો મોટો ઘટસ્ફ

અમદાવાદઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે મુખ્ય સાક્ષી આઝમ ખાને મોટો ઘટસ્ફોટ કર્યો છે. નીચલી કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ થયેલા આઝમ ખાને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ.હરેન પંડ્યા હત્યા મામાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઝમ ખાને હરેન પંડ્યાની હત્યા સોહરાબુદ્દીને કરી હોવાની વાત કરી હતી

દિવાળી પર્વ ઉજવવા અમિત શાહ આવી શકે છે અમદાવાદ: સૂત્ર

અમદાવાદ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી શકે છે. અમિત શાહ દિવાળીના પર્વની ઉજવણી અમદાવાદમાં પરિવારજનો સાથે કરે તેવી શક્યતા છે. અમદાવાદમાં મુલાકાત દરમિયાન અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ સાથે જ જસદણ વિધાનસભાને લઈને અમિત શાહની બેઠક પણ યોજાઈ શકે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને હાઈકમાન્ડની મંજૂરી, 300 લોકો પર લગાવી

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને હાઈકમાન્ડે મંજૂરી આપી છે. આવતીકાલે સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં 500 લોકોના માળખાની પ્રદેશ કોંગ્રેસે પ્રપોઝલ આપી હતી. હાઈકમાન્ડે 300 લોકોના માળખાને મંજૂરી આપી છે. ગત માળખા કરતા આ વખતનું માળખું જમ્બો હોવાની શક્યતા છે

અમદાવાદ પોલીસ થઇ સક્રીયઃ રાત્રીના 8થી 10 સુધી જ ફોડી શકાશે ફટાકડા, નહી

અમદાવાદઃ દિવાળીના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે ફટાકડાને લઇને જાહેરનામુ રજૂ કર્યું હતું. જેમાં કોર્ટના આદેશ અનુસાર, 8થી 10 વાગ્યા સુધી જ ફટાકટા ફોડવાની મંજૂરી આપ

પુત્રવધુના ત્રાસથી કંટાળી સાસુએ ફિનાઇલ ગટગટાવ્યું, સારવાર દરમિયાન મોત

અમદાવાદમાં પુત્રવધુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લીધી છે. ઘટના છે અમદાવાદના સાબમરતી વિસ્તારની. જ્યાં એક પુત્રવધુ પોતાની સાસુને ઘરમાંથી કાઢી મુકવા માટે દબાણ કરતી હતી.

'પોલીસ' બની 'ચોર'! બાળકનું કર્યું અપહરણ, વસ્તુઓ ચોરી પણ મહિલાઓ તો ખરીદ

અમદાવાદઃ દિવાળીના તહેવારોમા ખરીદીમા મશગૂલ રહેશો તો તમારા બાળકનુ અપહરણ અને કિમંતી વસ્તુની ચોરી થઈ શકે છે. પોલીસના જાગૃતી અભિયાનમા અનેક લોકોની વસ્તુઓ ચોરાઈ અને બાળકોના અપહરણ થયા. જ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરીવાર થયો ઘટાડો, પ્રજાને મળી સામાન્ય રાહત

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં આજે 16 પૈસા અને ડીઝલના ભાવમાં 13 પૈસાનો ઘટાડો થયો છે.

જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 76.27 ર

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફરી યથાવત, વધુ એક વખત ઝડપાયું પાર્ટી ડ્રગ્સ 

અમદાવાદમાંથી વધુ એક વખત પાર્ટી ડ્રગ્સ એટલે મેફેડિન ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાચના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. 

રાજિક પઠાણ અને નિઝામુદીન સૈયદ નામના બ


Recent Story

Popular Story