મહાત્મા મંદિર ખાતે PM મોદી સાથે જાપાનના PM શિંઝો આબે લેશે લંચ

અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિરના ફૂડકોર્ટમાં લંચનું આયોજન કરાયું છે. જાપાનના પીએમ શિંઝો આબે અને મોદી મહાત્મા મંદિરના ફૂડકોર્ટમાં લંચ લેશે. સાથે બિઝનેસ ડેલીગેશન પણ લંચમાં હાજર રહેશે. જયાં ફૂડ અને ડ્રગ

શિંઝો આબેની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ, જાણો કાર્યક્રમ

અમદાવાદઃ જાપાનના PM શિંઝો આબેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PM મોદી અને આબે આજના કાર્યક્રમ અંગે જો વાત કરવામાં આવે તો. સવારે 9 વાગ્યે બંને PM સાબરમતીના એખલેટિક્સ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. ત્યાર બાદ સવારે 9:11 વાગ્યે સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેનનું ખાતમુહૂ

પ્રધાનમંત્રી મોદી અને શિંજો આબેએ લીધી સિદી સૈયદની જાળીની મુલાકાત

અમદાવાદઃ અમદાવાદના મહેમાન બનેલા જાપાનના પ્રધાન મંત્રી  અબે શિંજો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો બાદ ઐતિહાસિક સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો. જાપાનના પ્રધાનમંત્રીની સીદી સૈયદની જાળીની મુલાકાત બાદ આ સ્મારક

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પીએમ મોદી અને શિંઝો આબે દ્વારા કર

અમદાવાદઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે થશે. પીએમ મોદી અને જાપાનના પીએમ શિંઝો આબે આજે સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેના એથલેટિક સ્ટેડિયમ પાસે તેના માટે વિધિવત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  

આ કાર્યક્રમમાં રેલ મં

કોણ છે શિંઝો આબે? જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કેમ છે?

જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી રહી ચૂકેલા શિંઝો આબે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે શિંઝો આબે કોણ છે, અને જાપાનના રાજકારણમાં તેમનું શું વજૂદ છે, જોઈએ આ અહેવાલમાં.

જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી ગણાય છે શિંઝો આબે. રાજકીય પરિવારમાંથી આવતા શિંઝો ત્રીજા વિશ્વયુદ્ધ બાદ સ

PM અને જાપાનના PM ના રોડ શોને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ

ભારતના PM અને જાપાનના PMના સંયુ~ત રોડ શોએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની બુકમાં આ મેગા શોને સ્થાન મળ્યું છે. 

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએAMCને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું. રોડ શોને વર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન મળતાં ગુજરા

PM મોદી અને જાપાની PMનાં આગમનને પગલે અમદાવાદમાં કડક બંદોબસ્ત

પીએમ નરેદ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો આબે અમદાવાદ આવી રહ્યા છે. તે પૂર્વે માર્ગો પર તમામ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોડ શોના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બંને દેશના PM ના આગમન સમયે એર ટ્રાફિક સર્જાવાની શક્યતા, તંત્ર ખડે પગે

PM મોદી અને જાપાનના PM શિંઝો આબે અમદાવાદ આવશે. ત્યારે આ બંને દેશના પ્રધાનમંત્રી સિડયુઅલ ફલાઇમાં આવશે. બન્ને ફલાઇટને પ્રાયોરિટી લેન્ડિંગ કરાવાશે. અમદાવાદ એરપોર્ટ પર અન્ય ફલાઇટોને લેન્ડિંગ અપાય નહીં. રડારમાં જેટલી ફલાઇટ હશે તેને લેન્ડિંગ અપાશે નહી.

તિબેટના બૌદ્ધ સાધકો આબે અને મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદઃ જાપાનના પીએમ શિંઝો આબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તિબેટના બૌદ્ધ સાધકો એરપોર્ટ પહોંચી ચુક્યા છે. બૌદ્ધ સાધકો પીએમ શિંઝો આબે અને પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત્ કરવા માટે એરપોર્ટ પહોંચી ચૂક્યા છે.

loading...

Recent Story

Popular Story


loading...