નવા વર્ષમાં જનતાને રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

અમદાવાદ: નવા વર્ષમાં પણ દેશની જનતાને  રાહત મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. જેથી નવા વર્ષમાં લોકોને થોડી રાહત મળી છે.

સતત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 21 પૈસા જ્યારે ડીઝલના

અમદાવાદ: કચરાપેટીમાંથી નવજાત મૃત બાળક મળી આવ્યુ

અમદાવાદ: આપણા ગુજરાતમાં કહેવત છે કે, છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ના થાય. પણ ક્યારેક માવતર પણ કમાવતર થાય એવા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી આવ્યો છે. અમદાવાદના ગોતામાંથી એક નવજાત મૃત બાળક મળી આવ્યું છે.  મળતી માહિતી અનુસાર ગોતામાં બાપાસીત

હવે ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની તૈયારીમાં

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યાના થોડાક કલાક બાદ રાજ્યની સરકારે મંગળવારે કહ્યું કે કોઇ કાયદાકીય અડચણ ના આવે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઇચ્છા છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં સંવાદદાતોઓને

તસ્કરો સાવધાન! ચોરી ના થાય એ માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર

અમદાવાદ: દિવાળીના સમયમાં તસ્કરોના પ્લાનને  નિષ્ફળ કરવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.  શહેરના રામોલ વિસ્તારના પોલીસ અધિકારીઓ દ્વારા વોટ્સએપ પર ગૃપ બનાવીને લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે. સિક્યુરિટી ગાર્ડની સાથે સાથે સ્થાનિકોએ પણ જાગતા

અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઇને સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર રાત્રીનો 8 થી 10નો સમય નક્કી કર્યો છે. તેમ છતા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ ખુલ્લેઆમ જોવા મળ્યો. 

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્યભર સહિ

દિવાળી પહેલા સતત 19માં દિવસે પેટ્રોલ-ડિઝલમાં અપાઇ રાહત

અમદાવાદ: દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. સતત 19માં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

પેટ્રોલમાં પ્રતિ લીટર 14 પેસા અને ડીઝલમા

અલ્પેશ કથિરીયાને દિવાળીની શુભેચ્છા પાઠવવા હાર્દિક પટેલ પહોંચ્યો સાબરમત

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સહકન્વીનર અલ્પેશ કથિરીયા રાજદ્રોહના કેસ હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં છે. ત્યારે હાર્દિક પટેલ, અલ્પેશના માતા સહિત સુરત શહેરમાંથી પાટીદાર સમા

Trailer: ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે પ્રથમ વખત ફિલ્મમાં દેખાશે, 8 નવે

અમદાવાદઃ ગુજરાતની કોયલ કંઠી કિંજલ દવે પ્રથમ વખત રુપેરી પડદે હવે ફિલ્મમાં દેખાશે. કિંજલ ગીતો પછી પ્રથમ વખત સિનેમામાં પણ ઝંપલાવ્યુ છે. તેમની 8 નવેમ્બરે 'દાદા હો દિકરી' ફિલ્

દિવાળીના પર્વમાં અમદાવાદના રેલ્વે સ્ટેશનમાં પ્રવાસીઓના ટોળેટોળા ઉમટ્યા

અમદાવાદઃ દિવાળીના પર્વમાં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે યાત્રીકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મોટી સંખ્ય


Recent Story

Popular Story