કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવરનો વિરોધ, ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટનો આક્ષ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર કોંગેસ દ્વાર લોકો મુદા સાથે ઉગ્ર રજુઆત કરવા આગળ આવી રહી છે. જેમા આજે અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા ટોરેન્ટ પાવર નો વિરોધ કરવમાં આવ્યો હતો. વિરોધ કરી રહેલી કોંગેસએ ટોરેન્ટ પાવર

ભવન્સ કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી,પ્રોફેસર સાથે કરી ઉદ્ધતાઇ

અમદાવાદ: વિદ્યાર્થીઓની વેદના વહિવટી સિસ્ટમ સુધી પહોંચાડવાની એક પધ્ધતી હોય છે. જો કે, જે વિદ્યાર્થી નેતાઓ સીધી પધ્ધતીને અવગણીને, શાળા-કોલેજોમાં રોફ જમાવે છે અને તોડફોડ કરે છે તે પધ્ધતી અયોગ્ય છે. આવી હરકતોથી પ્રતિષ્ઠીત સંસ્થાઓ બદનામ થાય છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પણ થાય છે.

અમદાવાદમાં આજે પણ ટ્રાફિક ઝુંબેશ યથાવત, AMCની ટીમ પણ પોલીસ ડ્રાઇવમાં જ

અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની કામગીરી  હાથ ધરાઈ હતી. આ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગેરકાદેસર બાંધકામ

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી આવી શકે છે વરસાદ

રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધો છે. ત્યારે હવે ફરી એક વખત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  અમદાવાદમાં આગામી 3 દિવસમાં છૂટા છવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌ

27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ આપોઃ ગુજરાત ઠાકોર સમાજ

અમદાવાદ: શીલજ વિસ્તારમાં ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિનુ ચિંતન શિબિર યોજાયું હતુ. આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા હતા.

આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા પણ ભાગ લેવા

ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં 'બાપુ'ની આગેવાની, કહ્યું- 'અનામતની હરીફાઈ

અમદાવાદઃ ગુજરાત ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ અનામત પર નિવેદન આપ્યું છે.

શંકરસિંહે કહ્યું કે, ઠાકોર સમાજના

અમદાવાદ:ઓઢવમાં PNBના ATMમાં ચોરીનો પ્રયાસ,ચોરીની સાયરન વાગતા ચોર ભાગ્ય

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 શખ્સોએ એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરવા આવેલા 2 શખ્સોએ ATM તોડ્યું હતું.

ચોર એટીએમમાં અંદર આવતા મુંબઈની પંજાબ

અમદાવાદમાં હાથ ધરાયું વાહન ચેકિંગ, કેટલીક ગાડીઓમાંથી મળ્યો દારૂ

અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લૂંટ અને હત્યા જેવા ગુનાઓ પર કાબૂ મેળવવા માટે ગઈ રાત્રે નરોડા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. 

વડાપ્રધાનનો ભાઈ હોવ તો શું થયું! કાયદો તમામ માટે એકઃ પ્રહલાદ મોદી

અમદાવાદઃ હાલ અમદાવાદમાં ઠેર ઠેર દબાણ અને ટ્રફિક હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રહલાદ મોદીએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની માહિતી કોર્પોરેશનને મળી હતી. પરંતુ કોર્પોરેશને આ


Recent Story

Popular Story