અમદાવાદ: યુવકના ખિસ્સામાં પડેલ મોબાઇલમાં થયો બ્લાસ્ટ,સામાન્ય ઇજા

અમદાવાદમાં એક યુવકના મોબાઈલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. યુવકે પોતાના ખીસ્સામાં મોબાઈલ મૂક્યો હતો. ત્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવકને ઈજા પહોંચી છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકનો મો

'દરેક ઋતુથી અને દરેક ઋતુ માટે ઘડાયેલા હતા અટલજી',GMDC મેદાનમાં યોજાઇ શ

ભારતની પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઇનું 94 વર્ષે નિધન થતાં સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દિલ્હી સ્થિત એઇમ્સમાં લાંબી સારવાર બાદ અટલ બિહારી વાજપાઇનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ દેશ-વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો કેટલાક રાષ

મગફળીકાંડ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યસરકાર પર કર્યા આકરા પ્રહ

મગફળીકાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત રાજ્યસરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકાર હાલમાં કૌભાંડીઓને બચાવવા મિશન ચલાવી રહી હોવાનો ગંભીર આરોપ વિપક્ષે સરકાર પર કર્યો છે.  ભ્રષ્ઠાચાર સામે આવતા કમિશન એક્ટ હેઠળ તપાસપંતની નિમણુંક કરી હોવાનો આરોપ પણ પરેશ ધાનાણીએ કર્ય

રક્ષાબંધનના તહેવારને લઈ હેલ્થવિભાગ દ્વારા ધરાયુ ચેકિંગ

અમદાવાદ, વડોદરા અને સુરતમાં તહેવારોને પગલે વેપારીઓ પર તવાઈ શરૂ થઇ છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે મિઠાઇ અને માવાના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાર્યુ છે.  અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના કુલ 6 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં

દિવ્યાંગ વિદ્યાર્થીઓ મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

MBBSમાં દિવ્યાંગ વિધાર્થીઓના પ્રવેશ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને મેડિકલ પ્રવેશ અંગે દિવ્યાંગોની અરજી હાઈકોર્ટે ફગાવી છે. 

હાઈકોટે કહ્યું કે, MBBSમાં દિવ્

અહેમદ પટેલને જન્મ દિવસે પક્ષ તરફથી મળી મોટી ભેટ, બનાવાયા કોંગ્રેસ પાર્

અમદાવાદઃ અહેમદ પટેલનું કોંગ્રેસમાં કદ વધ્યું છે. હવે અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના નવા ખજાનચી બનાવાયા. અહેમદ પટેલ મોતીલાલ વોરાનું સ્થાન લેશે અને ખજાનચી બન્યા છે. ઉલ્લેખનીય છે કે,

સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં મૂર્

અમદાવાદઃ સુરત બાદ અમદાવાદમાં પણ રોડ પર દશામાની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રોડની સાઈડમાં દશામાની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા. નદીમાં પ્રદૂષણ થતું હો

વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મેળવનાર અમદાવાદની દુર્દશા બેઠી, ઠેરઠેર પડ

અમદાવાદઃ વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મેળવનાર અમદાવાદની જાણે દુર્દશા બેઠી છે અને દુર્દશા બેસાડનાર બીજુ કોઈ નહીં પણ આપણું જ સૌનું ભ્રષ્ટ કોર્પોરેશન છે. તમે પણ સારી રીતે જાણો જ છો

ગુજરાતના વરસાદ અંગે હવામાન ખાતાએ કરી સૌથી મોટી આગાહી,જાણો શું..?

અમદાવાદ: મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 96 કલાક દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા આ આગાહી કરવામાં આવી છે.


Recent Story

Popular Story